Astrology: દરેક રાશિના જાતકોને ગ્રહો અને નક્ષત્રો (Grah and Nakshatra) અસર કરતા હોય છે ત્યારે અહીં આપણે જોઈશું કે કઈ રાશિના જાતકોને (zodiac peoples) ધનલાભ થાય છે અને કોનું નસિબ (luck) ચમકશે.
2/ 13
મેષ (Aries): મેષ રાશિના જાતકોને સરકારી કચેરીઓ સંબંધિત જે પણ કામ અટવાયા હતા, આજે તે પૂર્ણ થવાની સંભાવના છે. તમારા દ્વારા લેવામાં આવેલા સખત નિર્ણયો સફળતા લાવશે. અધિકારક્ષેત્રમાં વધારો થશે. માન-સન્માનની સાથે ધનલાભ પણ થશે.
3/ 13
વૃષભ (Taurus): વૃષભ રાશિના જાતકોની વાણી આજ્ઞાકારી રહેશે. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તમારા સાથીદારોને વારંવાર ઓર્ડર આપવાને કારણે વૈચારિક મતભેદો થઈ શકે છે. તેથી તમારો ટોન નરમ રાખો. આર્થિક રીતે દિવસ ઘણો સારો રહેશે. પિતા જેવી વ્યક્તિ સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ થશે.
4/ 13
મિથુન (Gemini): મિથુન રાશિના જાતકોએ વિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો સફળ થશે. કોઈ પણ વસ્તુને ઓછી કિંમતે ખરીદી શકશો. આર્થિક લાભની દ્રષ્ટિએ સમય સારો છે. ભાડા પેટે પૈસા મળશે.
5/ 13
કર્ક (Cancer): કર્ક રાશિના જાતકોને સાવધાન રહેવાનો દિવસ હોય છે. પ્રોપર્ટી કે કાર ખરીદવા પાછળ પૈસા ખર્ચ થવાની શક્યતા છે. કમાણી સારી રહેશે. રોકાણ ફળદાયી થશે.
કન્યા (Virgo) : નિયમોનું પાલન કરીને કામ કરવાથી લક્ષ્યને પ્રાપ્ત કરવાનું સરળ બનશે. ઈમાનદારીથી કામ કરવાથી તમારા માન-સન્માનમાં વધારો થશે. આર્થિક લાભ સારો રહેશે.
8/ 13
તુલા (Libra):જૂનો ઓર્ડર ફરીથી મળી શકે છે. લાંબા વ્યવસાયિક પ્રવાસની પણ સંભાવના છે. ઉચ્ચ અધિકારીઓની તાલીમ કારકિર્દીને માવજત કરવામાં મદદરૂપ થશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો છે.
9/ 13
વૃશ્ચિક (Scorpio): ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિદેશી તકો મેળવવામાં સફળતા મળશે. મશીનરીમાં ટેકનિકલ સમસ્યાઓ આવી શકે છે, જેના પર પૈસા ખર્ચ થવાની સંભાવના છે. કમાણી માટે દિવસ શ્રેષ્ઠ છે.
10/ 13
ધન (Sagittarius): તમારી કંપનીના નામ દ્વારા પ્રોડક્ટ સરળતાથી વેચી શકાશે. ભાગીદારીમાં કામ કરતા લોકો પોતાના પાર્ટનરના ભાગ્ય અને સંબંધોના કારણે બિઝનેસ કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહેશે. મોટો ઓર્ડર મળવાથી મોટો નફો શક્ય છે.
11/ 13
મકર (Capricorn): તમે ઉચ્ચ અધિકારીઓ પાસેથી તમારી લાયકાતના આધારે નવી જવાબદારીઓ અને બઢતીઓ મેળવી શકશો. આર્થિક લાભ માટે દિવસ અનુકૂળ છે.
12/ 13
કુંભ (Aquarius): મિત્રોની મદદથી મહત્વપૂર્ણ મુલાકાતમાં સારું પ્રેઝન્ટેશન શક્ય બની શકે છે. જૂની લોન ચૂકવવાની શક્યતા છે. આવક કરતા વધુ ખર્ચ થશે.
13/ 13
મીન ( Pisces): ઉત્તેજનામાં ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. ધન સંબંધિત મામલામાં સમજી વિચારીને નિર્ણય લેશે. આત્મવિશ્વાસ સાથે તમારા અટકેલા નાણાં પરત મેળવવાનો પ્રયાસ કરો. વાટાઘાટો દ્વારા સફળતા મળી શકે છે.