મેષ- વેપાર માટે દિવસ સારો રહેશે. કારકિર્દી કે વ્યવસાયમાં પ્રયત્નો સફળ રહેશે. પેપરવર્ક વધુ સારું થશે. ક્ષમતા કરતાં વધુ જોખમ લઇ શકશો પરંતુ પૈસા ગુમાવવાની શક્યતા નથી. મહત્વપૂર્ણ બાબતો તમારા પક્ષમાં રહેશે. કોન્ટ્રાક્ટ્સને આગળ વધશે. કામકાજની સ્થિતિ અનુકૂળ રહેશે. ઉપાયઃ હનુમાનજીને નારિયેળ અર્પણ કરો.