Money Astro 5 August: આ રાશિના જાતકોના પરિવારના ખર્ચામાં થઈ શકે વધારો, જાણો આજનું રાશિફળ
Money Astrology for 5 August : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંયથી પૈસા આવશે કે જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ
મેષ (Aries)- ખૂબ જ મહેનત કરવાથી તમને કર્મનું ફળ મળી શકે છે. ઘરનો ખર્ચ વધી શકે છે. આજે તમારે તમારા મિત્રને ઉધાર પૈસા આપવા પડી શકે છે. વેપારમાં સંતોષકારક નાણાકીય વૃદ્ધિ થઈ શકશે નહીં.
2/ 12
વૃષભ (Taurus)- આજે રેવન્યૂમાં વૃદ્ધિ થશે અને આજે તમને બોનસ મળી શકે છે. લોન્ગ ટ્રિપના કારણે ખર્ચો થઈ શકે છે. બિઝમેનમેન આજે બિઝી રહી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શનને લઈને તમારે સતર્ક રહેવાની જરૂર છે.
3/ 12
મિથુન (Gemini)- વેપારમાં આજે તમને આર્થિક લાભ થઈ શકે છે. આર્થિક વિકાસ માટે આજનો દિવસ શુભ રહેશે. રોકાણમાં સાવધાની રાખવી જરૂરી છે. સહયોગ અને પાર્ટનરશીપથી તમે સારું પરફોર્મન્સ કરી શકો છો.
4/ 12
કર્ક (Cancer)- તમારું દૈનિક બજેટ ખોરવાઈ શકે છે. સારી યોજનામાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. બિઝનેસ મૂડી માટે આજે પ્લાન્સ લાગુ થઈ શકે છે. પ્રાઈવેટ બિઝનેસમાં જોઈએ તેવો નફો થઈ શકશે નહીં. તમારી દૈનિક આવક પર અસર થશે.
5/ 12
સિંહ (Leo)- બિઝનેસમાં તમારું નસીબ તમારો સાથ આપી શકે છે. અનેક મિત્ર તમારી પાસે અચાનકથી પૈસા માગી શકે છે. તમારી કારીકીર્દીમાં નાણાકીય વૃદ્ધિ થઈ શકે છે. તમારા મોટા ભાઈ અથવા તમારા પિતા તમારી આર્થિક મદદ કરશે અને પરિવારના ખર્ચામાં વધારો થઈ શકે છે.
6/ 12
કન્યા (Virgo)- પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ અજાણી વ્યક્તિ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. કોઈ સરકારી યોજનાને કારણે તમને ફાયદો થઈ શકે છે. દૈનિક નાણાકીય આવક પર અસર થશે. ધરના ખર્ચાઓ સ્થિર રહી શકે છે.
7/ 12
તુલા (Libra)- વેપારમાં રોકાણ કરેલી મૂડીથી ફાયદો થઈ શકે છે, વેપારમાં જોખમ ના લેવું જોઈએ. પાર્ટનરશીપમાં કરેલા બિઝનેસમાં નાણાકીય લાભ થઈ શકે છે. સરકાર સાથે જોડાયેલા કાર્યોમાં તમને નુકસાન થઈ શકે છે.
8/ 12
વૃશ્વિક (Scorpio)- વેપારમાં લેવડ દેવડ કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. જૂના દેવાઓની ચૂકવણી કરવામાં આવશે અને દૈનિક આવકમાં વૃદ્ધિ થશે. પરિવારના કોઈ ધાર્મિક આયોજન માટે તમારે ખર્ચો કરવો પડશે, જેના કારણે તમારી દૈનિક આવક પર અસર થશે.
9/ 12
ધન (Sagittarius)- આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નાની રકમનું રોકાણ કરવામાં આવી છે. પારિવારિક આવકમાં વૃદ્ધિ થશે. નોકરી ધંધા પર આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા વેતનમાં વધારો થઈ શકે છે. દૈનિક નાણાકીય આવક પર અસર થઈ શકે છે.
10/ 12
મકર (Capricorn)- વેપારમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે. પાર્ટનરશીપમાં કરેલા બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. ઘરેલુ સ્તરે ખર્ચાઓમાં વૃદ્ધિ થશે. સરકારી નોકરીથી સંપત્તિમાં વધારો થઈ શકે છે. મિત્રને આપેલું ઉધાર આજે ચૂકતે થઈ શકે છે.
11/ 12
કુંભ (Aquarius)- રોકાણ કરવામાં જે પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે લાભદાયક રહેશે. આર્થિક મામલાઓનું નિવારણ આવી શકે છે. પારિવારિક ખર્ચ સ્થિર રહી શકે છે. બેન્કમાં અટવાયેલ અને ખોવાઈ ગયેલ પૈસા પરત મળી શકે છે.
12/ 12
મીન (Pisces)- ધાર્મિક આયોજનમાં આજે વધુ ખર્ચ થઈ શકે છે. મિત્રોની સાથે ટ્રાવેલ કરવાથી પૈસા ખૂબ જ બરબાદ ખશે. વેપારની આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. રોજબરોજના જીવનમાં આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે.
112