Money Astrology for 30 July : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંયથી પૈસા આવશે કે જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ
મેષ (Aries) નાણાંને લગતી બાબતો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વ્યાપાર - ધંધામાં વૃદ્ધિ થશે અને પ્રોપર્ટી સાથે સંકળાયેલા નફામાં પણ વધારો થશે.
2/ 11
વૃષભ (Taurus) વ્યવસાયમાં કોઈ નજીકનો વ્યક્તિ આજે તમારો વિશ્વાસ તોડી શકે છે. તમારા હરીફોથી સાવચેત રહો. આજે તમારે કિંમતી ચીજોની યોગ્ય કાળજી રાખવી પડશે.
3/ 11
મિથુન (Gemini) આજે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરતી વખતે ઘણી અડચણોનો સામનો કરવો પડશે. બે મોઢાવાળા લોકોનું ધ્યાન રાખો અને બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો.
સિંહ (Leo) વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે. તમારા સાથીદારોમાં તમારો આદર કરવામાં આવશે. નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શુભ છે.
6/ 11
કન્યા (Virgo) ધંધાકીય ભાગીદાર તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમારે ધંધામાં નુકસાન સહન કરવું પડી શકે છે. કોઈ નજીકનો મિત્ર મુશ્કેલ સમયમાં તમારો સાથ આપશે.
7/ 11
તુલા (Libra) આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારના સભ્યની આવકમાં વધારો જોવા મળશે. ધાર્મિક સમારંભમાં પૈસાનો ખર્ચ થશે.
8/ 11
ધન (Sagittarius) ફૂડ આઇટમ્સ અને કાપડને લગતા ધંધામાં સારો નફો થશે. અન્ય દિવસોની તુલનામાં વેપાર - ધંધામાં વધુ સારું વળતર મળશે. તમને રિયલ એસ્ટેટમાં નફો મળી શકે છે.
9/ 11
મકર (Capricorn) આજે મુસાફરી અને વ્યવસાયને લગતી યાત્રાઓ ખૂબ જ ફાયદાકારક રહેશે. હરીફો આજે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે અને તમારી પ્રગતિને આડે આવશે. જેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.
10/ 11
કુંભ (Aquarius) આર્થિક સ્થિતિ બગડી શકે છે. બિઝનેસ અને ફાઇનાન્સને લઇને અત્યારે કોઇ મોટા નિર્ણય ન લો. તમારો પરિવાર તમને ટેકો આપશે.
11/ 11
મીન (Pisces) મુકદ્દમો અને કાનૂની સમસ્યાઓ હલ થશે. આજે તમે વિચારી પણ ન હોય પરિસ્થિતિઓ તમને બહોળો નફો મેળવવામાં મદદ કરશે. દૈનિક આવકમાં સુધારો થશે. આંતરરાષ્ટ્રીય સફર થઈ શકે છે.