Home » photogallery » dharm-bhakti » Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

Money Astrology for 23 August : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંથી પૈસા આવશે કે કોની પાસેથી પૈસા જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ.

  • 112

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    મેષ- દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ ખર્ચ થઈ શકે છે, સમય અનુસાર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી વધશે. બદલો લેવાની ભાવનાને કાબૂમાં ન આવવા દો. લકી નંબર: 1, લકી કલર: લાલ, ઉપાય: સૂર્યને જળ અર્પિત કરો.

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    વૃષભ- પતિ-પત્ની વચ્ચે વિવાદ વધી શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ તણાવથી ભરેલું રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત છે. અટકેલા કામો અંગે ચિંતા રહેશે, પરંતુ સમય સાથે કામ પૂર્ણ થવા લાગશે. લકી નંબર: 7 લકી કલર: ગોલ્ડન, ઉપાય: ગાયોને લીલો ચારો ખવડાવો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    મિથુન: નસીબ દ્વારા તકો ઊભી થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. નકામી વસ્તુઓમાં સમય બગાડશો નહીં. તમારી સાથે કોઈ વાતને કારણે વિવાદ વધી શકે છે. પૈસા ખર્ચ કરતા પહેલા વિચારો નહીંતર ભવિષ્યમાં પસ્તાવો થઇ શકે છે. લકી નંબર: 9 લકી કલર: વાયોલેટ ઉપાય : પીળી ખાવાની વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    કર્ક- શારીરિક સમસ્યાને કારણે કામ પર અસર પડી શકે છે. વડીલોના શબ્દો તમે દુખી કરી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે. અચાનક ધન લાભની રકમ પણ બની રહી છે. લકી નંબર: 7 લકી કલર: સ્કાય બ્લૂ ઉપાય: કૃષ્ણ મંદિરમાં વાંસળી ચઢાવો.

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    સિંહ- કાર્યક્ષેત્રમાં મહેનતની આવશ્યકતા રહેશે, જેનું પરિણામ ભવિષ્યમાં સુખદ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારની સંભાવના રહેશે. તમે કોઈપણ દીર્ઘકાલીન રોગથી છૂટકારો મેળવી શકો છો. તમારી સાથે કોઈ વાતને લઈને વિવાદ વધુ ગાઢ થઈ શકે છે. લકી નંબર: 5 લકી કલર: પીળો ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    કન્યા- કામમાં સફળ થવાથી તમારું મનોબળ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ બનશે. તમારો સોદો વધી શકે છે. જૂના મિત્રોને મળવાનું શક્ય છે. દાંપત્યજીવનમાં એનર્જી આવશે. લકી નંબર: 4 લકી કલર: બદામી ઉપાય: શિવનો પંચામૃતથી અભિષેક કરો.

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    તુલા- બિઝનેસ ડીલમાં નફો થશે. અટકેલા પૈસા મળવાથી તમને ખુશી થશે. નકામી વસ્તુઓમાં સમય બગાડશો નહીં. એક સાથે બે કામ ન કરો. પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. લકી કલર – ટોર્કિશ - વાદળી લકી નંબર 2 ઉપાય: વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    વૃશ્ચિક: પ્રિયજનોના શબ્દો મનમાં ખૂંચી શકે છે. શારીરિક સમસ્યાઓ વધી શકે છે. અટકેલા કામોની ચિંતા થવી સ્વાભાવિક છે, ધીરજ રાખવી. આર્થિક નુકસાન થઈ શકે છે, સાવચેત રહો. લકી નંબર: 8
    લકી કલર: સફેદ ઉપાય: 108 વખત 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરો.

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    ધન: એક પછી એક સમસ્યાઓ વધી શકે છે. આર્થિક સ્થિતિ બગડી શકે છે. સમજી વિચારીને ખર્ચ કરો. અણધાર્યું નુકસાન થવાની શક્યતાઓ બની રહી છે. પરંતુ આ તમામ વચ્ચે સારી વાત એ છે કે પરિવારને સહયોગ મળશે. લકી નંબર: 5 લકી કલર: લીલો ઉપાય: રામ મંદિરમાં બેસીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    મકર: બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરો. પરિવર્તન અંગે ચિંતા થઈ શકે છે. કોઈ વાતને લઈને ભાઈઓ વચ્ચે તણાવ વધી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા સરળતાથી રિકવર થઈ શકે છે. લકી નંબર: 2 લકી કલર: ભૂરો ઉપાય: હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    કુંભ: કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ ખાસ રહેશે. ધન લાભની પણ શક્યતા છે. આજે તમારી ખાસ ડીલ ફાઇનલ થશે. સારી સ્થિતિમાં રહો. પ્રિયજનો સાથે વાત કરતી વખતે વાણી પર સંયમ રાખો. લકી નંબર: 6 લકી કલર: લીલો ઉપાય: ભૈરવ મંદિરમાં મીઠાઈ ચઢાવવી.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra: 23 ઓગસ્ટ, કુંભ રાશિની આજે ખાસ ડીલ ફાઇનલ થશે, જાણો તમારું આર્થિક રાશિફળ

    મીન: જે લોકો લાંબા સમયથી પોતાનું સ્થાન બદલવાનું વિચારી રહ્યા છે તેઓ સફળ થશે. એનર્જીમાં વધારો થશે. આર્થિક લાભ મળવાની પ્રબળ સંભાવના છે. દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે. લકી નંબર: 2 લકી કલર: સ્કાય બ્લૂ ઉપાય: દુર્ગા મંદિરમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

    MORE
    GALLERIES