Home » photogallery » dharm-bhakti » Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

Horoscope Today 15 August : આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દરેક દિવસે રાશિઓ (zodiac signs)માટે અલગ-અલગ શુભ-અશુભ દિવસ હોય છે. આપનો આજનો દિવસ સામાજિક, આર્થિક, પારિવારિક કે ધાર્મિક રીતે કેવો રહેશે તે વિશે જણાવી રહ્યા છીએ.

  • 112

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    મેષ (Aries) આજે નવી યોજનાઓ પર ધ્યાન આપવામાં આવશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આજે કાયદાકીય વિવાદમાં તમને સફળતા મળી શકે છે. દાંપત્ય જીવન સુખમયી રહેશે. લકી નંબર: 8 લકી કલર: વાયોલેટ ઉપાયઃ દુર્ગા મંદિરમાં ઘીનો દીવો કરો

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    વૃષભ (Taurus) પારિવારિક જીવનમાં આજે અસ્થિરતા આવી શકે છે. માતા પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પ્રેમ સંબંધ માટે શુભ સમય છે. નોકરિયાત લોકો સિનિયરને તેમની મહેનતથી ખુશ કરી શકે છે. લકી નંબર: 8 લકી કલર: લીલો ઉપાયઃ ગરીબોને સફેદ વસ્તુનું દાન કરો

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    મિથુન (Gemini) આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને તમારા પરિવારનો પૂરો સહયોગ મળશે. તમને વડીલો પ્રેમ અને સ્નેહ મળશે અને બાળકો તમારાથી ખુશ રહેશે. તમે નવો બિઝનેસ શરૂ કરવા માટે આજે વિચાર કરી શકો છો. લકી નંબર: 3 લકી કલર: સફેદ ઉપાયઃ પક્ષીઓને અનાજના દાણા નાખો

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    કર્ક (Cancer) નવી નોકરી અને બિઝનેસ ડીલ મળી શકે છે. સમસ્યાઓથી રાહત મેળવવા માટે આજનો દિવસ સારો છે. આજે તમને નવી ઓફર મળી શકે છે. સમજદારીપૂર્વક કામ શરૂ કરો, ટૂંક સમયમાં તમારા કાર્ય પૂર્ણ થઈ જશે. રોજબરોજના કાર્ય પૂર્ણ કરવામાં તમને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. લકી નંબર: 8 લકી કલર: બ્લ્યૂ ઉપાયઃ કાળા કૂતરાને મિઠાઈ ખવડાવો

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    સિંહ (Leo) તમારો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. કોઈપણ પ્રકારના વિવાદથી બચીને રહેવું જોઈએ. રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ સંપત્તિ અંગેની ડીલને અંતિમ રૂપ આપતા પહેલા તમામ ડોક્યુમેન્ટ ધ્યાનથી વાંચી લેવા જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે. લકી નંબર: 8 લકી કલર: ગ્રે ઉપાયઃ વિકલાંગ વ્યક્તિની મદદ કરો

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    કન્યા (Virgo) આજના દિવસે તમામ પ્રકારની બાબત સર્જાઈ શકે છે. કોઈપણ મોટું કામ શરૂ કરતા પહેલા તે ક્ષેત્રે સંકળાયેલા લોકોની સલાહ જરૂરથી લેવી જોઈએ. આજે વેપારમાં લાભ થવાનો યોગ ઓછો છે. જે લોકો હોલસેલ બિઝનેસ કરે છે, તેમનું કામ સામાન્ય ચાલી શકે છે. લકી નંબર: 3 લકી કલર: લાઈટ ગ્રીન ઉપાયઃ કીડીઓને ખાંડ અને લોટનું મિશ્રણ ખવડાવો

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    તુલા (Libra) વેપારમાં આજે નવા પ્લાન પર કામ શરૂ થઈ શકે છે. પાર્ટનર તરફથી સહયોગ પ્રાપ્ત થવાથી ખુશી મળશે. લવ લાઈફ માટે આજે શુભ દિવસ છે. આજે મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. લકી નંબર: 2 લકી કલર: બ્લ્યૂ ઉપાયઃ સંધ્યા સમયે દિવેલથી પીપળાના ઝાડ નીચે દીવો કરો

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    વૃશ્ચિક (Scorpio) તમને એકેડમિક રૂપે સફળતા મળી શકે છે અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. તમે પ્રોફેશનલ ક્ષેત્રે સિનિયર અને સહકર્મીનું તમારા તરફ ધ્યાન આકર્ષિત કરશો. લકી નંબર: 10 લકી કલર: સફેદ ઉપાયઃ લાલ ગાયને ગોળ ખવડાવો

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    ધન (Sagittarius) આજનો દિવસ તમારા માટે સારો રહેશે, તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તમારા મોઢામાંથી નીકળેલ એકપણ શબ્દને કારણે તમે મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમારા ઘરમાં સંબંધી આવી શકે છે, તમારે તેમની સાથે યોગ્ય રીતે વર્તન કરવું જોઈએ. લકી નંબર: 10 લકી કલર: ગોલ્ડન ઉપાયઃ માતા સરસ્વતીને સફેદ ફૂલની માળા ચઢાવો

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    મકર (Capricorn) નાણાકીય મામલાઓ સોલ્વ થઈ શકે છે અને દાંપત્ય જીવન સુખમયી બની શકે છે. તમે જટીલ મામલાઓને પણ સમજૂતી અને વિનમ્રતાથી પાર પાડી શકો છો. રોજબરોજના કામથી કમાણી થઈ શકે છે. તમે દેવું કરવાનું વિચારી શકો છો. તમારી અનેક મોટી પરેશાનીઓ પૂર્ણ થઈ શકે છે. લકી નંબર: 3 લકી કલર: સ્કાય બ્લ્યૂ ઉપાયઃ રામ મંદિરમાં ધજા ચઢાવો

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    કુંભ (Aquarius) બિઝનેસ પાર્ટનર અથવા નજીકના સહયોગીના કારણે પરેશાની થઈ શકે છે. વેપાર સંબંધિત યાત્રાથી જોઈએ તેવું પરિણામ પ્રાપ્ત નહીં થાય. નવા કાર્યસ્થળમાં સામેલ થવા અથવા નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. લકી નંબર: 1 લકી કલર: પીળો ઉપાયઃ હનુમાન મંદિરમાં ઘીનો દીવો કરો

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 15 ઓગસ્ટ : આજના દિવસે આ રાશિઓના લોકોને થશે નાણાકીય લાભ

    મીન (Pisces) તમે તમારા પ્રિયજનોને હળવા મળવાનું વધારી શકો છો. નકામી બાબતોમાં તમારો સમય ના વેડફો. આ પ્રકારે કરવાથી ધનહાનિ થઈ શકે છે તથા જે તક પ્રાપ્ત થાય તે પણ ગુમાવી શકાય છે. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકો છે. લકી નંબર: 6 લકી કલર: કાળો ઉપાયઃ ભગવાન શિવને પાણી અર્પણ કરો

    MORE
    GALLERIES