સિંહ- આજે તમારા મનમાં કેટલીક નવી યોજનાઓ આવશે જેનાથી ધનલાભ થશે. કામમાં તમારાથી વરિષ્ઠ કોઈનો સહયોગ મેળવવાનો પ્રયાસ કરો. વડીલોનું સન્માન કરો, પારિવારિક પ્રશ્નોની પણ વાત કરવી પડશે. લકી નંબર: 7 લકી કલર: આછો ગુલાબી ઉપાય: ગણેશજીને દુર્વા ચઢાવો અને 108 વાર ગણેશ મંત્રનો જાપ કરો.