Home » photogallery » dharm-bhakti » Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

Money Astrology for 1 August : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંયથી પૈસા આવશે કે જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ

  • 112

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    મેષ (Aries)- રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે રોકાણ કરવાથી સારું રિટર્ન મળશે. વેપારમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે, તે ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવના રહેલી છે.

    MORE
    GALLERIES

  • 212

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    વૃષભ (Taurus)- કોઈ કિંમતી વસ્તુ ચોરી થવાની સંભાવના છે, આ કારણોસર તમારે તમારો કિંમતી સામાન સાચવીને રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરી ખર્ચા કરવાથી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. વાહન ચલાવતી સમયે તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે.

    MORE
    GALLERIES

  • 312

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    મિથુન (Gemini)- લોકોને પૈસા ઉધાર બિલ્કુલ પણ ના આપવા જોઈએ. તમારી આજની યાત્રા લાભદાયક રહેશે. કરિઅર ગ્રોથ માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. તમે તમારી ધનની વૃદ્ધિ કરવામાં સક્ષમ રહેશો.

    MORE
    GALLERIES

  • 412

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    કર્ક (Cancer)- સમાજમાં લોકોની નજરમાં તમારા સમ્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ હોવાથી તે કાર્ય જરૂરથી સફળતાપૂર્વક પૂર્ણ થશે.

    MORE
    GALLERIES

  • 512

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    સિંહ (Leo)- સિંહ રાશિની વ્યક્તિઓએ જોખમનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા અથવા કોઈ પગલું ભરતા પહેલા વિચાર કરવો જોઈએ. લાઈફ પાર્ટનરની આવકમાં વધારો થશે. તમે કદાચ નવું વાહન ખરીદી શકો છો.

    MORE
    GALLERIES

  • 612

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    કન્યા (Virgo)- કન્યા રાશિના લોકોને બિઝનેસ પાર્ટનર દગો આપી શકે છે. તમારે ધનની હાનિનો સામનો કરવો પડશે. રોકાણ કરવામાં સાવચેતી રાખવી જોઈએ તથા ઉધાર લેવું પણ જોઈએ અને ઉધાર આપવું પણ ન જોઈએ.

    MORE
    GALLERIES

  • 712

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    તુલા (Libra)- કાયદાકીય મામલાઓનું નિવારણ આવી શકે છે. જમીન, સંપત્તિના કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે.

    MORE
    GALLERIES

  • 812

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    વૃશ્વિક (Scorpio)- અગાઉ કરેલ રોકાણને કારણે તમને અચાનકથી લાભ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.

    MORE
    GALLERIES

  • 912

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    ધન (Sagittarius)- ખર્ચામાં અચાનકથી વધારો થવાને કારણે તમારું બજેટ બગડી શકે છે. ખર્ચો કરતા સમયે તમારે સાવધાની રાખવાની જરૂર છે. નોકરી શોધતા લોકો માટે આજનો દિવસ સારો સાબિત નહીં થાય, પરંતુ ખૂબ જ મહેનત કરવાથી તમારા માટે તક ઊભી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1012

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    મકર (Capricorn)- મકર રાશિની બેરોજગાર વ્યક્તિઓને આજે નોકરીની સારી તક મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે.

    MORE
    GALLERIES

  • 1112

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    કુંભ (Aquarius)- બિઝનેસમાં આજે સામાન્ય નફો નુકસાન થઈ શકે છે. ખાણી પીણી અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આજે લાભ થઈ શકે છે. અન્ય દિવસો કરતા આજે વધુ લાભ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1212

    Money Astro 1 August : મિથુન રાશિનાં લોકોએ આજે કોઇને ઉધાર પૈસા ન આપવા, જાણો તમારું આર્થિક રાશિફળ

    મીન (Pisces)- કાર્યસ્થળે નવી તક મળવાને કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે. તમે વિદેશ યાત્રા અંગે પણ વિચાર કરી શકો છો. રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા મામલા લાભદાયક સાબિત થશે.

    MORE
    GALLERIES