Home » photogallery » dharm-bhakti » Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

Money Mantra 8 January: ઓફિસમાં તમને તમારી આશા અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. વ્યક્તિગત પ્રદર્શન પર ધ્યાન આપવાથી આર્થિક લાભ થશે અને તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. કરિઅર અને બિઝનેસમાં કોમ્પેટીશન રહેશે. ધન સંબંધિત મામલાઓ યોગ્ય રીતે જળવાશે અને બચત પણ થશે. કરિઅર અને બિઝનેસમાં આગળ વધવા માટે કોશિશ કરવાથી કામ સરળતાથી થઈ શકશે.

विज्ञापन

  • 112

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    મેષ (Aries): પ્રગતિ મેળવવા માટે ઓફિસમાં ખૂબ જ કોશિશ કરવાની રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં કોમર્શિયલ કાર્યો માટે તમને સહયોગ મળશે અને તમે એક્ટીવ રહેશો. તમામ લોકોનો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે. આગળ વધવા માટે કંઈક સારું અને મોટુ કરવાનું વિચારો. તમારા તમામ દુ:ખ અને મુશ્કેલી દૂર થશે.
    ઉપાય: માતા સરસ્વતીને સફેદ ફૂલોની માળા ચઢાવો.

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    વૃષભ (Taurus): ઓફિસમાં તમને તમારી આશા અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. વ્યક્તિગત પ્રદર્શન પર ધ્યાન આપવાથી આર્થિક લાભ થશે અને તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. કરિઅર અને બિઝનેસમાં કોમ્પેટીશન રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. બિઝનેસમાં ટાર્ગેટ પૂર્ણ થશે. તમે તમામ જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરશો. બિઝનેસમાં મજબૂતી આવશે.
    ઉપાય: રામ મંદિરમાં ધજા ચઢાવો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    મિથુન (Gemini): ઉધાર લેવાનું અને આપવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની સંભાવના રહેલી છે. ઓફિસમાં વધારે પડતી વાતચીત ના કરશો. ઓફિસમાં પ્રોફેશનાલીઝમ જાળવી રાખો. જૂના મામલાઓ ઉપસીને બહાર આવી શકે છે. રોકાણના મામલાઓમાં તમારી રુચિ વધશે. પ્રોફેશનલ એક્ટિવિટીમાં જાગૃતતા આવશે. વેપાર વિસ્તારિત કરવામાં વધુ ધ્યાન આપો.
    ઉપાય: હનુમાન મંદિરમાં ઘીનો દીવો કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    કર્ક (Cancer): તમે પ્રોફેશનલ લાઈફમાં અચિવમેન્ટ મેળવશો. કરિઅર અને બિઝનેસ સારી રીતે આગળ વધશે. સિસ્ટમ મેનેજમેન્ટ વધુ મજબૂત બનશે. આર્થિક મામલાઓનું નિવારણ આવશે. તમે યોગ્ય દિશા તરફ આગળ વધશો અને સાહસમાં વૃદ્ધિ થશે. તમે તમારા ટાર્ગેટ અનુસાર આગળ વધશો. તમે નવા કાર્યોમાં રુચિ લેતા થશો. ઈન્ડસ્ટ્રી અને બિઝનેસમાં સુધારો થશે.
    ઉપાય: ભગવાન શિવ પર જળાભિષેક કરો.

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    સિંહ (Leo): ધન સંબંધિત મામલાઓ યોગ્ય રીતે જળવાશે અને બચત પણ થશે. કરિઅર અને બિઝનેસમાં આગળ વધવા માટે કોશિશ કરવાથી કામ સરળતાથી થઈ શકશે. ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપાર યોગ્ય રીતે આગળ વધશે. ઓફિસના કામકાજમાં પોઝિટિવિટી જોવા મળશે. નફામાં વૃદ્ધિ થશે અને અનુકૂળતા જળવાઈ રહેશે.
    ઉપાય: ભૈરવનાથના મંદિરે શ્રીફળ ચઢાવો.

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    કન્યા (Virgo): કરિઅર અને બિઝનેસમાં કોઈપણ પ્રકારનો સંકોચ રહેશે નહીં. તમને તમારું મનપસંદ પરિણામ મળશે. બિઝનેસ એક્ટિવિટીમાં તેજી જોવા મળશે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન વધશે. પ્રોફેશનલ વ્યક્તિઓ ટ્રાવેલિંગ કરી શકે છે. કામમાં બેજવાબદારીભર્યું વર્તન ના કરશો.
    ઉપાય: ગાયને લીલો ચારો ખવડાવો.

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    તુલા (Libra): ઓફિસનું કામ ગંભીરતાથી કરો. તમને તમારી અંગત વ્યક્તિઓ અને સહકર્મીઓ મદદ કરશે. રોકાણ માટેની કોઈપણ પ્રકારની લાલચમાં ના આવશો. કરિઅર અને બિઝનેસમાં સકારાત્મકતા આવશે. પરિવારજનોનો સહયોગ મળશે. તમે સક્રિયતાથી કામ કરશો. પૈતૃક બિઝનેસમાં યોગ્ય રીતે આગળ વધશો.
    ઉપાય: ખાવા પીવાની પીળી વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    વૃશ્વિક (Scorpio): જીવનમાં જરૂરી કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકશો. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આર્થિક મજબૂતી જળવાઈ રહેશે અને સારા પ્રસ્તાવો પ્રાપ્ત થશે. અનેક મામલાઓનું નિવારણ આવશે. કરિઅર અને બિઝનેસમાં ફોકસ જળવાઈ રહેશે તથા નફામાં વૃદ્ધિ થશે.
    ઉપાય: કૃષ્ણ મંદિરમાં વાંસળી અર્પણ કરો.

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    ધન (Sagittarius): રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી શકે છે, જેનાથી બચીને રહેવું જોઈએ. અજાણી વ્યક્તિઓ પર તાત્કાલિક વિશ્વાસ ના કરશો અને મીટિંગ કરતા સમયે સાવચેત રહો. મહત્ત્વપૂર્ણ ડીલ અને કરાર કરવામાં ધીરજ દાખવો. કોઈપણ પ્રકારની મૂંઝવણમાં ના રહેશો. સહકર્મીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરો. તમામ પરિસ્થિતિઓ સામાન્ય રહેશે.
    ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    મકર (Capricorn): બિઝનેસ પાર્ટનરશીપના તમામ મામલાઓ તમારા પક્ષમાં રહેશે. બિઝનેસમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. અધિકારી વર્ગ પ્રસન્ન રહેશે અને બિઝનેસ સાથે જોડાશે. તમારામાં નેતૃત્ત્વની ભાવના આવશે. તમે તમામ જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. આર્થિક લાભમાં વૃદ્ધિ થશે અને કામમાં સ્પષ્ટતા આવશે.
    ઉપાય: ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો.

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    કુંભ (Aquarius): સિસ્ટમમાં ગરબડ થવાની સંભાવના રહેલી છે. વ્યક્તિગત મામલાઓમાં સહજતા જાળવો. દીર્ઘદ્રષ્ટિ કેળવવાની કોશિશ કરો. લોન લેવાનું ટાળવું જોઈએ. રિસર્ચમાં શામેલ ના થશો અને કામમાં ધીરજ જળવાશે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં વાર ના કરશો.
    ઉપાય: કૃષ્ણ મંદિરમાં વાંસળી અર્પણ કરો.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 8 January: આ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિમાં થશે સુધારો અને બિઝનેસના નફામાં વૃદ્ધિ થશે, જાણો ફાયદા માટે શું કરવું જોઈએ

    મીન (Pisces): આર્થિક ઉન્નતિની તકમાં વૃદ્ધિ થશે. વિભિન્ન ક્ષેત્રોમાં યોગ્ય અને સારું પર્ફોર્મન્સ કરશો. પ્રોફેશનાલીઝમ જાળવી રાખવાની કોશિશ કરો. તમે નવું કામ શરૂ કરી શકો છો. કાઉન્ટરપાર્ટ્સ પર વિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોમ્પેટીશનમાં તમારો પ્રભાવ વધશે. કોમર્સ વિષયોમાં તમારી રુચિ વધશે. કરિઅર અને બિઝનેસમાં ગતિ જળવાશે.
    ઉપાય: વડીલના આશીર્વાદ લીધા બાદ જ ઘરની બહાર નીકળવું.

    MORE
    GALLERIES