Home » photogallery » dharm-bhakti » Money Mantra 8th December: વૃષભને નુકશાનની ભીતિ, મિથુનને મળશે નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, જાણો કેવો રહેશે આજનો દિવસ
Money Mantra 8th December: વૃષભને નુકશાનની ભીતિ, મિથુનને મળશે નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, જાણો કેવો રહેશે આજનો દિવસ
Money Mantra 8th-December: બિઝનેસમાં સર્જનાત્મકતા/ક્રિએટીવિટી વધારવાની જરૂર છે. તમારી મહેનતને કારણે તમને બિઝનેસમાં નવી તકો મળશે. અચાનક તમને તમારા ધંધા-વેપારમાં મોટા ઓર્ડર મળશે અને તે તમારા માટે ખૂબ ફાયદાકારક પણ છે.
મેષ: ધંધાના સ્થળે થોડી અડચણો આવી શકે છે. જોકે તમે તમારા બિઝનેસમાં થોડો નફો કરી શકશો. તમારે ફક્ત તમારા ગુસ્સા અને વધુ પડતા આત્મવિશ્વાસ પર કાબૂ રાખવાની જરૂર છે. ઓફિસના કામમાં વિલંબ ન કરો.
ઉપાયઃ- ગરીબ બાળકોને ભોજન દાન કરો.
2/ 12
વૃષભ: તમારા ટાર્ગેટને ગુપ્ત રાખો, અન્યથા કોઈ તેનો દુરુપયોગ કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે. નોકરીયાત લોકોની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે.
ઉપાયઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.
विज्ञापन
3/ 12
મિથુન: બિઝનેસમાં સર્જનાત્મકતા/ક્રિએટીવિટી વધારવાની જરૂર છે. તમારી મહેનતને કારણે તમને બિઝનેસમાં નવી તકો મળશે. સરકારમાં લોકોની સેવા કરતા કર્મચારીઓને કોઈ મહત્વપૂર્ણ નવું કામ મળશે.
ઉપાયઃ- વૃદ્ધાશ્રમમાં ભોજન દાન કરો.
4/ 12
કર્ક: સ્ટોક માર્કેટ કે ક્રિપ્ટોમાં રોકાણ ન કરો. નોકરી શોધનારાઓને નવી જોબની તક મળી શકે. આજે તમને ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ મળશે. બિઝનેસ સંબંધિત કામ પર વધુ ધ્યાન આપો.
ઉપાયઃ- ગણેશસ્તોત્રનો પાઠ કરો
5/ 12
સિંહ: આજે તમે કેટલાક નવા લોકોને મળશો, પરંતુ અજાણ્યા શખ્સો પર જલ્દી વિશ્વાસ ન કરો. પગારદાર લોકોને બોનસ અથવા કમિશન જેવા કેટલાક આર્થિક લાભ મળશે. આજે તમને તમારા વ્યવસાયમાં નફો મળશે.
ઉપાયઃ- કાર્યસ્થળ પર ભગવાન ગણેશની પૂજા કરો.
विज्ञापन
6/ 12
કન્યા: અચાનક તમને તમારા ધંધા-વેપારમાં મોટા ઓર્ડર મળશે અને તે તમારા માટે ખૂબ ફાયદાકારક પણ છે. બિઝનેસ વુમન તેમના વ્યવસાયમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે.
ઉપાયઃ- પોતાની સાથે ચાંદી અચૂક રાખો.
7/ 12
તુલા: આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો અને તેના કારણે તમે તમારા ધંધા-રોજગાર પર ધ્યાન આપી શકશો નહીં, તેથી ઘરેથી જ તમારૂં કામ પૂર્ણ કરો. ક્રિએટીવ અને મીડિયા સાથે સંબંધિત વ્યવસાય તમારા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ હશે.
ઉપાયઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
8/ 12
વૃશ્ચિક: આજે તમને વ્યવસાયમાં અણધારી અને લાભદાયી માહિતી મળશે. રોકાણ સંબંધિત મહત્વની ઓફર મળી શકે છે. નોકરીમાં તમને નવી તકો મળશે.
ઉપાયઃ- માતાને મીઠી વસ્તુઓ ભેટ આપો.
विज्ञापन
9/ 12
ધન: વ્યવસાયિક કાર્ય માટે આ સમય ખૂબ અનુકૂળ છે. આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયક-ફાયદાકારક છે. ભાગીદારી સંબંધિત કામમાં તમારા નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહેશે.
ઉપાયઃ- યોગ-પ્રાણાયામનો અભ્યાસ કરો.
10/ 12
મકર: આજે કાર્યસ્થળ પર તમને લાભ થઈ શકે છે. તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. તમે વ્યવસાયમાં સફળતા મેળવી શકશો. આજે તમારા બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.
ઉપાયઃ- વડીલોના આશીર્વાદ લો.