Home » photogallery » dharm-bhakti » Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Money Mantra 7 Feb: મહત્વની બાબતોમાં ચર્ચા અસરકારક રહેશે. લાંબાગાળાની યોજનાઓ ગતિ આપશે. કરારોને આગળ ધપાવો. કામકાજની સ્થિતિ શુભ રહેશે. સંયમ જાળવશો. મોટું વિચારશો તો નફો પણ વધશે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 112

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ
    ઈચ્છિત પરિણામો મળતા તમે ઉત્સાહિત રહેશો. ક્રિએટીવિટી વધશે. ઓફિસમાં નવી ઉપલબ્ધિઓ મળશે. લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે છે. વર્ક બિઝનેસમાં ધીરજ રાખશો. સંબંધોનો લાભ ઉઠાવશો. લાભની તકો વધશે. અનુભવીઓની સલાહ લો.
    ઉપાય- કોઈ ગરીબ વ્યક્તિને લાલ ફળનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    વૃષભ
    વ્યાવસાયિક બાબતો તરફેણમાં રહેશે. ઝડપ દાખવો અને આગળ વધતા રહેવા માટે નિ:સંકોચ રહો. સિસ્ટમનો લાભ લેશો. વાટાઘાટો સફળ થશે. આકર્ષક ઓફર મળશે. કરિયર બિઝનેસ વધુ સારો રહેશે. ઉદ્યોગ અને વેપારના કામ સુધરશે. ધ્યેય પ્રત્યે સમર્પિત રહેશો. સ્પર્ધા જળવાઇ રહેશે.
    રંગ ઉપાય- હનુમાનજીની આરતી કરો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મિથુન
    વર્ક બિઝનેસમાં આત્મવિશ્વાસ જાળવી શકશો. વ્યાવસાયિકો માટે વાતાવરણ સામાન્ય રહેશે. સ્પર્ધા ટાળશો. રૂટિનનું ખાસ ધ્યાન રાખશો. કોમર્શિયલ ઇન્ટરેસ્ટને આગળ ધપાવશો. સુવિધાના સંસાધનોમાં વધારો કરશો. લેવડ-દેવડમાં ઉધાર લેવાનું ટાળો.
    ઉપાય- સુંદરકાંડનો પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    કર્ક
    બિઝનેસમાં આગળ રહેશો. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળશો. તમારા પ્રયત્નોને વેગ મળશે. કરિયર વધુ સારું રહેશે. અનેક બાબતો ફાયદાકારક રહેશે. જવાબદારી નિભાવશો. પરસ્પર સહયોગ જળવાઇ રહેશે. લાંબા ગાળાનું પ્લાનિંગ રાખશો.
    ઉપાય- ગાયને લીલું ઘાસ કે પાલક ખવડાવો

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    સિંહ
    તમેે બિઝનેસમાં આગળ રહેશો. આર્થિક પ્રગતિથી તમે ઉત્સાહિત અનુભવશો. તમારી અંદર સ્પર્ધાની ભાવના રહેશે. ફોકસ વધારો. પ્રોફેશનલ્સ વધુ સફળતા મેળવશે. કામકાજ ધંધા માટે સમર્પિત રહેશો. પૈતૃક કાર્યો સાથે સુમેળ સાધી શકશો.
    ઉપાય: દુર્ગા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    કન્યા
    આજે તમે તમારા કરિયરની દિશામાં સરળતાથી આગળ વધશો. કાર્ય વ્યવસાય સારો રહેશે. વ્યાવસાયિક પ્રયત્નો તરફેણમાં રહેશે. યાત્રા થવાની સંભાવના મજબૂત થશે. પ્રોફેશનલ્સના વિશ્વાસ પર ખરા ઉતરશો. પરંપરાગત પ્રયાસો આગળ ધપાવશો. સુવિધાઓમાં વધારો થશે. સર્જનાત્મક વિષયોમાં સમય આપશો.
    ઉપાય: લાલ ગાયને ગોળ ખવડાવો.

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    તુલા
    મહત્વના પ્લાનિંગની આપ-લે કરવાથી બચશો. કામકાજ ધંધા માટે સમર્પિત રહેશો. ભાવુકતાથી બચો. વર્કિંગ સિસ્ટમને મજબૂત બનાવશો. ટ્રેડિશનલ બિઝનેસ સેટઅપ કરવાનો વિચાર કરશો.
    ઉપાય: કોઈ ગરીબને સફેદ વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    વૃશ્ચિક
    ઓફિસમાં મેનેજમેન્ટ પર ભાર રહેશે. સુખ-સુવિધા વધશે. આજ્ઞાપાલન જાળવી રાખશો. લાલચથી દૂર રહેશો. ધૈર્ય અને ધર્મ સાથે આગળ વધશો. સરખો સપોર્ટ મળશે. સેવા ક્ષેત્રના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. સકારાત્મક પરિસ્થિતિનો લાભ ઉઠાવશો.
    ઉપાય : પક્ષીને દાણા નાખો

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    ધન
    તમારે આજે આર્થિક લેવડ-દેવડ કરવાથી બચવું જોઇએ. કામમાં થોડો સંકોચ અનુભવશો. ઓફિસમાં સિનિયર લોકો તમારાથી પ્રભાવિત રહેશે. પ્રોફેશનલ્સ પ્રયાસ કરતા રહેશો. ઉધાર લેવાનું ટાળો. ખર્ચ પર નિયંત્રણ રાખો. અગત્યની બાબતોમાં કન્સિસ્ટન્સી જાળવી રાખો.
    ઉપાય: કાળા કૂતરાને કંઈક મીઠુ ખવડાવો

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મકર- કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા કરતા વધારે પ્રદર્શન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. સમકક્ષોનો સહયોગ મળશે. તમને યશ અને સન્માન મળશે. વિવિધ બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરશો. આગળ વધતા રહેવા માટે સંકોચ ન અનુભવશો. પ્રયત્નોમાં સક્રિયતા લાવો. આર્થિક વિકાસ માટે મળતી તકોનો લાભ ઉઠાવશો.
    ઉપાય: વિકલાંગ વ્યક્તિની સેવા કરો.

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    કુંભ
    ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસમાં સારું પર્ફોમન્સ જાળવાશે. કામમાં અચાનક લાભ મળવાના યોગ બની રહ્યા છે. નવા લોકોને મળવામાં સાવધાની રાખવી. કરિયર ટ્રેડિંગમાં સાતત્ય વધારવું. યોજનાઓ સામાન્ય રહેશે. તમારા પ્રિયજનોના શબ્દોમાં ગંભીરતા જાળવો. યોગ્ય ઓફર મળશે.
    ઉપાય- કીડીઓને લોટમાં ખાંડ મિક્સ કરીને મુકો.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 7 Feb: લેવડ-દેવડમાં સાવચેત રહો નહીં તો પૈસા ફસાઈ શકે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મીન
    મહત્વની બાબતોમાં ચર્ચા અસરકારક રહેશે. લાંબાગાળાની યોજનાઓ ગતિ આપશે. કરારોને આગળ ધપાવો. કામકાજની સ્થિતિ શુભ રહેશે. સંયમ જાળવશો. મોટું વિચારશો તો નફો પણ વધશે.
    ઉપાય: પીપળાના ઝાડ નીચે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો.

    MORE
    GALLERIES