કન્યા: આર્થિક બાબતો સામાન્ય કરતાં સારી રહેશે. કામ ધંધામાં સમર્પિત રહેશો. ભાવનાત્મક થઈને મહત્વપૂર્ણ યોજનાઓ અન્ય સાથે શેર કરવાનું ટાળો. વર્કિંગ સિસ્ટમને મજબૂત બનાવશો. પારંપારિક વ્યાપાર-ધંધો શરૂ કરવાના અથવા થાળે પાળવાના વિચાર આવશે. હિંમત અને શક્તિ સાથે તમારૂં સ્થાન જાળવી રાખજો.<br />ઉપાયઃ દેવી સરસ્વતીની પૂજા કરો.
મકર: નીતિ નિયમોની જાગૃતિ જાળવશો. વ્યાપારી હિતોને આગળ ધપાવશો. નોકરી ધંધામાં આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. સિસ્ટમ પર ભાર મુકશો. પ્રોફેશનલો માટે વાતાવરણ સામાન્ય રહેશે. સ્પર્ધા ટાળશો. ડેઈલી રૂટિનનું ધ્યાન રાખજો. અનેક ઓફરો મળશે. વ્યવહારમાં ઉધાર લેવાનું ટાળો. લખવામાં ભૂલો ન કરો. કોન્ટ્રાકટમાં સ્પષ્ટ રહો.<br />ઉપાયઃ- ભગવાન શિવને જળ અર્પણ કરો.