વૃષભ: કરિયર અને વ્યવસાયિક આદાન-પ્રદાનમાં કમ્ફર્ટેબલ રહેશો. પ્રોફેશનલ્સને શુભ પ્રસ્તાવ મળશે. નફા અને વિસ્તરણ પર ભાર રાખશો. ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ્સમાં સુધારો થતો રહેશે. દરેક વ્યક્તિ તમારી સક્રિયતાથી પ્રભાવિત થશે. જુદા જુદા ક્ષેત્રોમાં શુભતા જળવાઇ રહેશે.<br />ઉપાય: હનુમાન મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.