વૃષભ: વ્યવસાયિક સ્થળે કર્મચારી દ્વારા કેટલીક ખલેલ અને અવરોધો આવી શકે છે. જો કે, તમે સમસ્યાઓનું નિવારણ કરી શકશો. તમારે ફક્ત તમારા ગુસ્સા અને ઓવરકોન્ફીડન્સને નિયંત્રિત કરવાની જરૂર છે. નોકરીમાં પણ તમારા કામ પ્રત્યેની બેદરકારી ઉચ્ચ અધિકારીઓને નારાજ કરી શકે છે.<br />ઉપાય- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.