Home » photogallery » dharm-bhakti » Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

Money Mantra 30 Jan: તમામ રાશિના જાતકો માટે આર્થિક, ધંધા-નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો.

विज्ञापन

  • 112

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    મેષ (Aries): આર્થિક પ્રગતિ થવાની તકમાં વૃદ્ધિ થશે. અલગ-અલગ ક્ષેત્રોમાં તમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો. પ્રોફેશનાલિઝમ જાળવવામાં સફળ થશો. નવા કામની શરૂઆત થઈ શકે છે. તમારી સાથે કામ કરતા લોકો પર વિશ્વાસ વધશે. કોઈ મહત્ત્વપૂર્ણ બાબતની ચર્ચામાં શામેલ થશો. કમર્શિયલ સબ્જેક્ટમાં રુચિ જળવાઈ રહેશે. કરિઅર અને બિઝનેસમાં ગતિ જળવાઈ રહેશે. ઉપાય: વડીલના આશીર્વાદ લીધા બાદ ઘરની બહાર નીકળો.

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    વૃષભ (Taurus): સિસ્ટમેટીક કન્ફ્યૂઝન થવાની સંભાવના છે. અંગત મામલાઓમાં સહજતા જળવાઈ રહેશે. આર્થિક બાબતો મિક્સ થવાની સંભાવના છે, જેથી તે બાબતે સાવધાન રહો. દેવાની લેવડ-દેવડ ન કરશો. રિસર્ચ વર્કમાં શામેલ થાવ. કામ કરતા સમયે ધૈર્યમાં વૃદ્ધિ થશે. કરિઅર અને બિઝનેસ મિક્સ થઈ જશે. મહત્ત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેવામાં વાર ન કરશો. ઉપાય: કૃષ્ણા મંદિરમાં વાંસળી અર્પણ કરો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    મિથુન (Gemini): બિઝનેસ ભાગીદારીના બાબતો તમારા પક્ષમાં રહેશે. પ્રોફેશનલ અચિવમેન્ટ્સમાં વૃદ્ધિ થશે, અધિકારીઓ તમારા કામને કારણે ખુશ થશે. તમે જેટલું મોટું વિચારશો, તેનાથી તમે મોટા બિઝનેસ સાથે જોડાઈ શકશો. તમારા નેતૃત્ત્વ કરવાની ભાવના વિકસશે. તમે ખૂબ જ યોગ્ય રીતે તમારી જવાબદારીઓ નિભાવી શકશો. આર્થિક લાભમાં વૃદ્ધિ થશે. કામમાં સ્પષ્ટતા જળવાઈ રહેશે. ઉપાય: ભગવાન શિવને પંચામૃત અર્પણ કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    કર્ક (Cancer): રોકાણના નામ પર ઠગવામાં આવી શકે છે, જેનાથી સાવચેત રહો. અપરિચિત વ્યક્તિ પર જલ્દીથી વિશ્વાસ ન કરશો અને ભેટ સ્વીકારતા સમયે સાવધાન રહો. મહત્ત્વપૂર્ણ ડીલ સમયે ધીરજ જળવાઈ રહેશે. કોઈપણ બાબતે મૂંઝવણ ન અનુભવશો. નિર્ણય લેવામાં સાવધાની રાખો. સિસ્ટમ પર વિશ્વાસ રાખો. સહકર્મીઓનો વિશ્વાસ જીતવાની કોશિશ કરો, જેનાથી તમામ પરિસ્થિતિ સામાન્ય રહેશે. ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    સિંહ (Leo): જીવનના તમામ મહત્ત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરો. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આર્થિક મજબૂતી જળવાઈ રહેશે. તમને સારી રજૂઆત પ્રાપ્ત થશે. અનેક મામલાઓનું નિવારણ આવશે. કરિઅર અને બિઝનેસ પર સતત ધ્યાન આપો. તમને મળતા નફામાં વૃદ્ધિ થશે. ઉપાય: કૃષ્ણા મંદિરમાં વાંસળી અર્પણ કરો.

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    કન્યા (Virgo): ઓફિસના કામ બાબતે ગંભીર રહો, સહકર્મીઓ તમને મદદરૂપ સાબિત થશે. રોકાણની લાલચમાં ન આવશો. કરિઅર અને બિઝનેસ પર સારી અસર થશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. તમે ખૂબ જ એક્ટિવલી કામ કરશો. તમારા પરંપરાગત બિઝનેસમાં આગળ વધશો. ઉપાય: ખાવા પીવાની પીળી વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    તુલા (Libra): કરિઅર અને બિઝનેસ બાબતે તમારા મનમાં સંકોચ રહેશે. તમને ધારેલી સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસની એક્ટિવિટીમાં ગતિ જોવા મળશે. વસ્તુઓ અને વિચારોના આદાન પ્રદાનમાં વૃદ્ધિ થશે. પ્રોફેશનલ વ્યક્તિઓ ટ્રાવેલ માટે જઈ શકે છે. કામમાં કોઈપણ પ્રકારની બેજવાબદારી ન દાખવશો. ઉપાય: ગાયને લીલો ચારો ખવડાવો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    વૃશ્વિક (Scorpio): નાણાં સંબંધિત મામલાઓ સારા રહેશે અને બચત થશે. કરિઅર અને બિઝનેસના કામમાં કોશિશ કરવાથી કામ સારું થશે. ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે તથા બિઝનેસ સારો થશે. કામકાજની પરિસ્થિતિમાં સકારાત્મકતા જોવા મળશ અને તમે આગળ પણ વધી શકશો. નફામાં વૃદ્ધિ થશે અને અનુકૂળતા જળવાઈ રહેશે. ઉપાય: ભૈરવ મંદિરમાં શ્રીફળ ચઢાવો.

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    ધન (Sagittarius): પ્રોફેશનલ ઉપલબ્ધિઓમાં વૃદ્ધિ થશે. કરિઅર અને બિઝનેસમાં શુભતા જળવાઈ રહેશે. સિસ્ટમ મેનેજમેન્ટ વધુ મજબૂત રહેશે. આર્થિક મામલાઓનું નિવારણ આવશે. યોગ્ય દિશામાં કામ કરવાથી તમે આગળ વધશો અને સાહસમાં વૃદ્ધિ થશે. તમે તમારા લક્ષ્ય અનુસાર આગળ વધશો. નવા કાર્યોમાં રુચિ વધશે. ઈન્ડસ્ટ્રી બિઝનેસમાં સુધારો જોવા મળશે. ઉપાય: ભગવાન પર શિવ પર જળાભિષેક કરો.

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    મકર (Capricorn): ઉધાર લેશો નહીં અને આપશો પણ નહીં, તેનાથી નુકસાન થવાની સંભાવના છે. ઓફિસમાં કામ વગરની વાતો ન કરશો. પ્રોફેશનાલીઝમ જાળવી રાખો. અગાઉના મામલાઓ ફરીથી સામે આવી શકે છે. રોકાણ કરવા બાબતે રુચિ વધશે. બિઝનેસ એક્ટિવિટી બાબતે જાગૃતતા આવશે. વેપારને વિસ્તારિત કરવામાં વધુ ધ્યાન આપશો. ઉપાય: હનુમાન મંદિરમાં ઘીનો દીવો કરો.

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    કુંભ (Aquarius): ઓફિસમાં તમને તમારી આશા અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. તમારા પ્રદર્શન બાબતે વધુ સાવચેત રહો અને તેના પર ધ્યાન આપો. આર્થિક લાભ થવાનો યોગ બની રહ્યો છે. તમામ લોકોનો સાથ અને સહયોગ મલશે. કરિઅર અને બિઝનેસમાં કોમ્પેટીશન રહેશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. બિઝનેસનો ટાર્ગેટ પૂર્ણ થશે. તમામ જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. વેપારમાં મજબૂતી જોવા મળશે. ઉપાય: રામ મંદિરમાં ધજા ચઢાવો.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 30 January : આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, જાણો આજનું રાશિફળ

    મીન (Pisces): ઓફિસમાં પ્રગતિ મેળવવા માટે વધુ કોશિશ કરો. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસના કમર્શિયલમાં સહયોગ પ્રાપ્ત થશે અને એક્ટીવ રહેશે. વાતાવરણ સારું રહેશે. તમામ લોકોનો સપોર્ટ મલસે. આગળ વધવા માટે હંમેશા કંઈક મોટું વિચારવું જોઈએ. તમામ પ્રકારની મુશ્કેલી આપમેળે દૂર થઈ જશે. ઉપાય: માતા સરસ્વતીને સફેદ ફૂલોની માળા અર્પણ કરો.

    MORE
    GALLERIES