Home » photogallery » dharm-bhakti » Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

Money Mantra 27 May: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા જીવનમાં અચાનક સમસ્યાઓ વધી શકે છે. તમને અણધાર્યું નુકસાન થઈ રહ્યું છે. પરિવારને સહયોગ મળશે. જાણો શું છે તમારું રાશિ ભવિષ્ય

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 112

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    મેષ: આજે વ્યવસાયિક બાબતોમાં નિર્ણય લેતી વખતે સ્પષ્ટ વિચારો સાથે કામ કરવું. નકામા કામોમાં સમય ન બગાડો, નહીં તો તમને પૈસાનું નુક્શાન થશે. તમારા હાથમાંથી તકો પણ જઈ શકે છે.
    ઉપાય: ગણેશજીને મોદક અર્પણ કરો

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    વૃષભ: આજે આર્થિક બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. તમારા બિઝનેસનો વિસ્તાર થશે. કામના સ્થળે ચોરી થવાની શક્યતા છે. તમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બની શકો છો.
    ઉપાય: હનુમાન મંદિરમાં નારિયેળ ચઢાવો

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    મિથુન: આજે તમારા માટે આર્થિક રીતે દિવસ સારો નહીં રહે. તમારે અચાનક કોઈ કામ કરવા માટે લોન લેવી પડી શકે છે. આજે ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલાં તેને ધ્યાનથી વાંચો.
    ઉપાય: આદિત્ય હ્રદયસ્તોત્રમનો પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    કર્ક: આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારના સંકેત છે. લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળી શકે છે. તે પૈસાનો ઉપયોગ તમે ઘર ખર્ચ માટે ન કરો. યોગ્ય સલાહ લીધા પછી તેનું રોકાણ કરો. તમને ભવિષ્યમાં મોટો નફો મળશે.
    ઉપાય: ગાયોને ગોળ ખવડાવો

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    સિંહ: આજે વૈભવની તકો મળી શકે છે. નોકરી જાતકોને બઢતી મળવાની શક્યતા છે. આજે તમારે પૈસા ખર્ચ કરતા પહેલા વિચારવું જોઈએ. નહીંતર ભવિષ્યમાં પસ્તાવો કરવો પડી શકે છે. પૈસાની બચત કરો.
    ઉપાય: ગરીબોને ફૂડ આઈટમનું દાન કરો

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    કન્યા: આજે ઓફિસમાં તમારા કામ પર અસર પડી શકે છે. અધિકારીઓની નજરમાં તમારી છબિ ખરાબ થઈ શકે છે. અચાનક ધન લાભ થવાના યોગ પણ સર્જાઈ રહ્યા છે. આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો.
    ઉપાય: કૃષ્ણ મંદિરમાં મોરપીંછ અર્પિત કરો

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    તુલા: કામના સ્થળે વધુ મહેનત થશે. આજે તમને સુખદ પરિણામ મળશે. ઉદ્યોગમાં રહેલા જાતકો માટે આજનો દિવસ પરેશાનીભર્યો રહેશે. કોઈપણ સોદો કરતા પહેલા ઊંડાણથી વિચાર કરો.
    ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    વૃશ્ચિક: આજે તમારા કામમાં સફળતા મળવાથી મનોબળ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ બનશે. તમારી જાત સાથે બર્ગેંઈન વધી શકે છે. આજે તમારા દાંપત્યજીવનમાં ઉર્જા આવશે.
    ઉપાય: શિવજીને અભિષેક

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    ધન: આજે તમને બિઝનેસ ડીલમાં નફો થઈ શકે છે. આજે તમને અટકેલા પૈસા મળવાથી ખુશ રહેશો. તમારે નકામાં કામોમાં સમય બગાડવો ન જોઈએ. એક સાથે બે કામ ન કરો. પરિવારમાં ઉજવણીનો માહોલ રહેશે.
    ઉપાય: વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો.

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    મકર: આજે નાના વેપારમાં રહેલા જાતકો માટે અદ્દભુત દિવસ છે. સારા સોદાઓ મળશે. બીજી બાજુ નોકરિયાત જાતકો માટે સમય અનુકૂળ નથી. આર્થિક નુકસાન થઈ શકે છે. સાવચેત રહો. કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો.
    ઉપાય: ઓમ નમઃ શિવાયનો 108 વખત જાપ કરો

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    કુંભ: તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા જીવનમાં અચાનક સમસ્યાઓ વધી શકે છે. તમને અણધાર્યું નુકસાન થઈ રહ્યું છે. પરિવારને સહયોગ મળશે.
    ઉપાય: રામ મંદિરમાં બેસીને રામરક્ષ સ્તોત્રનો પાઠ કરો

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 27 May: આર્થિક નુક્શાન થવાની સંભાવના, કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવધાની રાખો

    મીન: આજે તમારે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરવો. તમને પરિવર્તન અંગે ચિંતા થઈ શકે છે. કોઈ વાતને લઈને ભાઈઓમાં તણાવ વધી શકે છે. લાંબા સમયથી રોકાયેલા પૈસા સરળતાથી પરત મળી શકે છે.
    ઉપાય: હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો.

    MORE
    GALLERIES