Home » photogallery » dharm-bhakti » Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

Money Mantra 2 Feb: આ રાશિના જાતકોને નોકરી ધંધામાં ઇચ્છિત પરિણામ મળશે. અવરોધો આપોઆપ દૂર થશે. ટીમ વર્કમાં વધારો થશે. કોન્ટેકટનો લાભ મળશે. કામકાજની સ્થિતિમાં સુધારો થશે.

विज्ञापन

 • 112

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  મેષ: બિઝનેસ-ધંધામાં અતિશય ઉત્સાહથી બચો. લોનની લેવડ-દેવડથી દૂર રહો. વડીલો સાથે તાલમેલ રાખો. સ્માર્ટ વર્કિંગ શીખો. નોકરી ધંધા સામાન્ય રહેશે. લોજિકલ પ્રવૃત્તિઓ વધશે. વાદ-વિવાદથી દૂર રહો. પ્રોફેશનલ પ્રયાસોને વેગ મળશે.
  ઉપાયઃ ભૈરવ મંદિરમાં મીઠાઈ ચઢાવો.

  MORE
  GALLERIES

 • 212

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  વૃષભ: કાર્યક્ષેત્રમાં આર્થિક કાર્યોને આગળ વધારશો. વેપારીઓને ધંધામાં નફો વધશે. ઓફિસમાં કામની ગતિ ઝડપી બનશે. સિનિયર અને ટોચના અધિકારીઓ સાથે બેઠક થશે. સહકર્મીઓનો સપોર્ટ મળશે. મહત્વપૂર્ણ બાબતો હાથમાં લેવામાં આવશે. સર્જનાત્મક રહેશો.
  ઉપાયઃ દુર્ગા મંદિરમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

  MORE
  GALLERIES

 • 312

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  મિથુન: અમુક જરૂરી ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરવો પડશે જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. નીતિ નિયમોનું પાલન કરજો. મકાન અને વાહનની ખરીદીની શક્યતાઓ બની રહી છે. કરિયર બિઝનેસ સરળ રહેશે. મોટું વિચારતા રહો.
  ઉપાયઃ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને ગણેશ મંત્રનો 108 વાર જાપ કરો.

  MORE
  GALLERIES

 • 412

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  કર્ક: કાર્યસ્થળ પર સફળતા મળશે. ઉપલબ્ધ સંસાધનો પર ધ્યાન આપો. સંપત્તિમાં વૃદ્ધિ થશે. ઉધાર લેવાનું ટાળો નહીં તો ચૂકવવું મુશ્કેલ બનશે. તમારી પાછળ ચાલી રહેલા ષડયંત્રથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી તમને મળશે. કરિયર-બિઝનેસ માટે શુભ સંકેત.
  ઉપાયઃ ભગવાન કૃષ્ણને સાકર અર્પણ કરો.

  MORE
  GALLERIES

 • 512

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  સિંહ: પ્રતિભાના આધારે આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કરવા પડશે. રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે, પૈસાની લેવડ-દેવડ સમજદારીથી કરો. વાહન કાળજીપૂર્વક ચલાવો.
  ઉપાયઃ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલ રોટલી આપો.

  MORE
  GALLERIES

 • 612

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  કન્યા: બિઝનેસમેન આર્થિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયાસો કરતા રહેશે. જોખમી કાર્યોમાં રસ ન લો. શેરબજાર અને અટકળોથી નુકસાન થશે. કલા કૌશલ્યને બળ મળશે. મોટા પ્રોફેશનલ્સ ઝડપથી આગળ વધશે. બહાદુર બનો.
  ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

  MORE
  GALLERIES

 • 712

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  તુલા: આર્થિક બાબતો સામાન્ય રહેશે. સ્પર્ધામાં ધીરજ રાખજો. વિદેશની બાબતોમાં સક્રિયતા રહેશે. વ્યવહારમાં સ્પષ્ટતા વધશે. પ્રોફેશનલ બાબતોમાં નમ્રતા જાળવો. ઉદ્યોગ-વેપારના કામો પર જોર રહેશે.
  ઉપાયઃ વડના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.

  MORE
  GALLERIES

 • 812

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  વૃશ્ચિક: નોકરી કરતા લોકોને આકર્ષક ઓફર મળશે. કામ પર વધુ સમય પસાર કરો. એન્ટરપ્રોન્યોર્સ માટે તકો વધશે. વેપાર-ધંધા પર નિયંત્રણ વધશે. ધંધાકીય કામ થશે. આર્થિક ગતિવિધિઓને બળ મળશે.
  ઉપાયઃ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો 7 વાર પાઠ કરો.

  MORE
  GALLERIES

 • 912

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  ધન : આર્થિક લાભમાં વધારો થશે. ઉદ્યોગપતિઓ પ્રભાવશાળી રહેશે. આત્મવિશ્વાસ વધારે રહેશે. પ્રગતિની તકો વધશે. કરિયર બિઝનેસમાં સુધારો થશે. કીર્તિ અને સન્માન વધશે. અનુકૂળ વાતાવરણથી ઉત્સાહિત રહેશો. નક્કી કરેલ યોજનાઓને ગતિ મળશે.
  ઉપાય: બંદીવાન (પાંજરામાં પુરાયેલા) પક્ષીઓને મુક્ત કરો.

  MORE
  GALLERIES

 • 1012

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  મકર: નોકરી ધંધામાં ઇચ્છિત પરિણામ મળશે. અવરોધો આપોઆપ દૂર થશે. ટીમ વર્કમાં વધારો થશે. કોન્ટેકટનો લાભ મળશે. કામકાજની સ્થિતિમાં સુધારો થશે. લાંબાગાળાની યોજનાઓને વેગ મળશે. સારા ધનલાભની સંભાવના રહેશે. પ્રોફેશનલો તરફથી સહયોગ મળશે.
  ઉપાયઃ ગણેશજીને લાડુ અર્પણ કરો.

  MORE
  GALLERIES

 • 1112

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  કુંભ: પ્રોફેશનલ બાબતોને પેન્ડિંગ રાખવાનું ટાળો. કામની ગતિ સારી રહેશે. નજીકના લોકોની સલાહથી કામ કરશો. ખર્ચ અને બજેટ પર ધ્યાન આપો. વેપાર ધંધામાં તકેદારી રાખશો. પ્રોફેશનલ આસિસ્ટન્ટ હશે. ધૂર્તથી સાવધ રહો. મેનેજમેન્ટને અવગણવાનું ટાળો.
  લકી નંબર: 4, લકી કલર: જાંબલી

  MORE
  GALLERIES

 • 1212

  Money Mantra 2 Feb: કુંભ અને મીન રાશિના જાતકો ખર્ચને કાબૂ કરો, જાણો કેવું રહેશે આજનું આપનું આર્થિક ભવિષ્ય

  મીન: ઓફિસમાં જવાબદારીપૂર્વક વર્તન રાખવાથી તમે તમારી કારકિર્દી અને બિઝનેસમાં સુધારો કરી શકશો. આવક અને ખર્ચનું સંતુલન જળવાઈ રહેશે. પ્રોફેશનલો માટે નવી તકો ઉભી થશે. વિવિધ પ્રયાસોને વેગ મળશે. સક્રિય રહેશો. કાર્યક્ષમતા વધશે.
  ઉપાયઃ માતાને કોઈ મીઠી વસ્તુ અર્પણ કરો.

  MORE
  GALLERIES