ધન: તમારી ઓફિસની મહત્વની બાબતોમાં ઉતાવળ ન કરવી. રોકાણ અંગે સલાહકારોનો સંપર્ક કરો તો સારું રહેશે. વ્યાપારીઓને કાર્યક્ષેત્રમાં સારું પરિણામ મળશે. અંગત ખર્ચ પર ધ્યાન આપશો તો હિતકારી રહેશે. અનુશાસન સાથે કામ કરવું યોગ્ય રહેશે. બચત પર ભાર મૂકવું સલાહભર્યું છે.<br />ઉપાયઃ ભગવાન કૃષ્ણને સાકર અર્પણ કરો.