સિંહ: બૌદ્ધિક (Intellectual) પ્રયાસો વધુ સારા રહેશે. નીતિ નિયમોનું પાલન કરજો. આર્થિક બાબતો અનુકૂળ રહેશે. નજીકના લોકો સાથે મુલાકાત થશે. મિત્રો સાથે ફરવા જશો. પ્રોફેશનલિઝમ અને મહેનતથી પોતાનું આગવું સ્થાન બનાવજો. કોઈ લોભામણી બાબતમાં લલચાશો નહીં. બિનજરૂરી દખલગીરી ટાળો.<br />ઉપાયઃ પીળી ખાદ્ય વસ્તુઓનું દાન કરો.
વૃશ્ચિક: લોહીના સંબંધો મજબૂત થશે. પરિવારમાં શુભ-મંગલ અને સરળતા રહેશે. પરંપરાઓનું પાલન કરવામાં આવશે. મકાન અને વાહન સંબંધી મામલાઓનો ઉકેલ આવશે. અતિશય ઉત્સાહ અને જુસ્સો ટાળો. ઉતાવળમાં નિર્ણયો ન લો. હાર્મની જાળવજો. વ્યક્તિગત વર્તન પર ધ્યાન કેન્દ્રિત રાખો.<br />ઉપાયઃ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો.