સિંહ: આજે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. અટકેલા મહત્વપૂર્ણ કામ આજે સરળતાથી પૂરા થશે. પરસ્પર વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. આવક સારી રહેશે, ધનલાભની સંભાવનાઓ પણ છે. ઝડપથી સફળતા મેળવવા માટે અયોગ્ય પ્રવૃત્તિઓ ન કરવી.<br />ઉપાય: દેવી લક્ષ્મીની પૂજા કરો.