Home » photogallery » dharm-bhakti » Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

Money Mantra 15 January: બિઝનેસમાં અટકેલા કામ પૂરા થશે. મહેનત મુજબ તમને પરિણામ નહીં મળી શકે. તેમ છતાં આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. લોન કે ટેક્સને લગતા કોઈ પણ કામને મુલતવી રાખવાને બદલે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

विज्ञापन

  • 112

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    મેષ: તમારી વ્યવસાયિક પદ્ધતિમાં લાવવામાં આવેલા ફેરફારોને યોગ્ય પરિણામો મળશે. નવા કાર્યની શરૂઆત કરવાની યોજના બનાવી શકો છો. બિઝનેસમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો.
    ઉપાય: ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    વૃષભ: વ્યવસાય સંબંધિત કાર્યોને રૂપરેખા આપી શકો છો. આજે તમારો કોઈ પણ હેતુ પૂર્ણ થઇ શકે છે. કેટલીક મૂંઝવણો ઊભી થઈ શકે છે. કોઈના પણ દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ઓફિશ્યલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી શકે છે.
    ઉપાય : શિવલિંગ પર જળ ચઢાવો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    મિથુન: બિઝનેસમાં અટકેલા કામ પૂરા થશે. મહેનત મુજબ તમને પરિણામ નહીં મળી શકે. તેમ છતાં આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. લોન કે ટેક્સને લગતા કોઈ પણ કામને મુલતવી રાખવાને બદલે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
    ઉપાય: સૂર્યદેવને જળ અર્પિત કરો.

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    કર્ક: સમય પડકારોથી ભરેલો લાગી શકે છે. ધંધામાં જોખમ લેવાનું ટાળો અને નવું કામ શરૂ કરવાથી બચો. દિવસની શરૂઆતમાં તમારી આસપાસ થોડી દોડધામ થશે. પરંતુ બપોર પછી પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે.
    ઉપાય: જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    સિંહ: વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં સજાગ રહેવું તમને મુશ્કેલીઓથી બચાવશે. તમારા કોઈ વિરોધી તમારી પાર્ટીને તોડી શકે છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે. તમારી પદ્ધતિઓને ગુપ્ત રાખવી વધુ સારું રહેશે.
    ઉપાય: ગણેશજીની પૂજા કરો.

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    કન્યા: બિઝનેસમાં આવક સારી રહેશે. વિપરીત સંજોગોમાં પણ તમને ક્યાંકથી મદદ જરૂર મળશે. માર્કેટમાં તમારી છાપ સારી રહેશે. જો ભાગીદારીને લગતી કોઈ યોજના હોય તો તેના વિશે ફરી એકવાર જરૂર વિચારજો.
    ઉપાય: પીળી વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    તુલા: બિઝનેસમાં વધુ મહેનત અને સમય આપવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે, તો તમને સખત મહેનત પછી જ તેમાં સફળતા મળશે. એટલા માટે ચિંતા ન કરશો. નોકરીમાં પ્રમોશન થઇ શકે છે. પરંતુ સાથે જ તમારું કામનું ભારણ પણ વધશે.
    ઉપાય: કીડીઓને લોટ ખવડાવો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    વૃશ્વિક: બિઝનેસમાં થોડી ઉથલપાથલ ચાલુ રહેશે. જો કે તમે તમારી સમજણ અને યોગ્ય આચરણ દ્વારા સમસ્યાઓ હલ કરશો. આ સમયે ક્યાંય રોકાણ કરવું હિતાવહ નથી. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.
    ઉપાય: સફેદ વસ્તુઓનું દાન કરો.

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    ધન: બિઝનેસમાં અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તેથી, તમારા કાર્યોને સંપૂર્ણ ગંભીરતા સાથે અમલમાં મૂકો. સરકારી નોકરી કરતા વ્યક્તિઓ મૂંઝવણમાં મુકાઈ શકે છે. બિઝનેસ કે ઓફિશિયલ ટૂરને લગતા પ્રોગ્રામ પણ બનશે.
    ઉપાય: ગણેશજીને લાડુ ચઢાવો.

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    મકર: સમય અનુસાર બિઝનેસ વર્કિંગ સિસ્ટમમાં ફેરફાર લાવો. મીડિયા, કમ્પ્યુટર ઓનલાઇન જેવી પ્રવૃત્તિઓ વિશે વધુ જાણો. તેમાંથી વધુ સારા પરિણામો આવશે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને કેટલીક વિદેશી સિદ્ધિ મળશે.
    ઉપાય: ભગવાન હનુમાનની પૂજા કરો.

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    કુંભ: વ્યવસાયમાં એક્ટવિટી ચાલું રહેશે. જેના કારણે વધુ સારી રીતે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. અગત્યના કાગળો અને ફાઈલો હાથમાં રાખો. ઓફિસમાં કોઇ ભૂલના કારણે તમારું અપમાન કરવું પડી શકે છે, સાવધાન રહેવું પડી શકે છે.
    ઉપાય: ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 15 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાયનો હાલચાલ, શુભ ફળ મેળવવા માટે કરો આ ઉપાય

    મીન: બિઝનેસ વિસ્તરણની યોજનાઓ બનશે. પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી યોગ્ય સલાહ પણ મળશે. આ સાથે જ તમારી ક્ષમતા અને પ્રતિભાની પણ પ્રશંસા થશે. ઓફિસમાં નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થશે અને સહકર્મીઓ સાથે યોગ્ય તાલમેલ રહેશે.
    ઉપાય: ગાય માતાને લીલો ચારો ખવડાવો.

    MORE
    GALLERIES