Home » photogallery » dharm-bhakti » Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

Money Mantra 13 January: નોકરી ધંધે કામનું ભારણ વધશે. કામ સમયસર પૂરું કરવાનો પ્રયાસ કરો. માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. માર્કેટિંગ અને આયાત નિકાસ સંબંધિત વ્યવસાય ફાયદાકારક રહેશે. કોઈપણ સંપત્તિ સંબંધિત સોદો કરતી વખતે કાગળની કાર્યવાહી કાળજીપૂર્વક કરવાની જરૂર છે.

विज्ञापन

  • 112

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    મેષ: મેષ રાશિના ઉદ્યોગપતિ જાતકો સામે જૂની કાનૂની બાબતો બહાર આવે તેવી સંભાવના છે. ધૈર્ય બતાવશો. વેપાર સંબંધી આર્થિક બાબતોમાં વધારો થશે. નોકરિયાત લોકો બજેટ બનાવીને કામ કરશે. ખર્ચ પર નિયંત્રણ વધારો, નહીં તો તમારે લોન લેવી પડી શકે છે. રોકાણ અને વિસ્તરણના કાર્યો સાથે સંકળાયેલ રહેશો.
    ઉપાય : શિવલિંગને જળ ચઢાવો

    MORE
    GALLERIES

  • 212

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    વૃષભ: નોકરી ધંધે કામનું ભારણ વધશે. કામ સમયસર પૂરું કરવાનો પ્રયાસ કરો. માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ નવી યોજના કે પ્લાનિંગ પર કામ કરવું નુકસાનકારક રહેશે.
    ઉપાય: ગણેશજીની પૂજા કરો.

    MORE
    GALLERIES

  • 312

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    મિથુન: માર્કેટિંગ અને આયાત નિકાસ સંબંધિત વ્યવસાય ફાયદાકારક રહેશે. કોઈપણ સંપત્તિ સંબંધિત સોદો કરતી વખતે કાગળની કાર્યવાહી કાળજીપૂર્વક કરવાની જરૂર છે. સરકારી સેવા આપતા વ્યક્તિઓ માટે બઢતીની તકો ઉભી કરવામાં આવી રહી છે.
    ઉપાય: જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

    MORE
    GALLERIES

  • 412

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    કર્ક: બિઝનેસમાં વધુ વ્યસ્તતા રહેશે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના પર કાળજીપૂર્વક વિચાર કરો. કારણ કે એક ખોટો નિર્ણય તમારા નફાને નુકસાનમાં ફેરવી શકે છે. યુવાનોને કારકિર્દી સંબંધિત કોઈપણ નિર્ણય લેવામાં સફળતા મળશે.
    ઉપાય: પીળી વસ્તુઓનું દાન કરો

    MORE
    GALLERIES

  • 512

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    સિંહ: વર્તમાન સમયે વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ ધીમી રહેશે, પરંતુ કામ પ્રત્યેની તમારી ઉત્કટતા તમને વળતર આપી શકે છે. નોકરીયાત લોકો માટે ઓફિશીયલ પ્રવાસ કરવો ફાયદાકારક રહેશે.
    ઉપાય : યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો

    MORE
    GALLERIES

  • 612

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    કન્યા: કાર્યસ્થળ પર કર્મચારીઓને કારણે કેટલીક સમસ્યાઓ આવશે, જેને તમે સમજી વિચારીને હલ કરશો. ઉચ્ચ અધિકારીઓ સરકારી નોકરીમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરશે. ઓફિસનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે.
    ઉપાય: સૂર્યદેવને જળ અર્પિત કરો

    MORE
    GALLERIES

  • 712

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    તુલા: વેપારના કામમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. આયોજનબદ્ધ રીતે કાર્ય પૂર્ણ થશે. માર્કેટિંગ, પેમેન્ટ એકત્રિત કરવા વગેરેમાં વધુ સમય વિતાવશો. સરકારી સેવા આપતા લોકો ઉચ્ચ અધિકારીઓ પાસેથી અમુક પાવર મેળવી શકે છે.
    ઉપાય : શિવલિંગને જળ ચઢાવો.

    MORE
    GALLERIES

  • 812

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    વૃશ્ચિક: બિઝનેસ સંબંધિત મોટો નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે. નોકરીમાં થોડા ફેરફારની સંભાવના છે અને આ પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહેશે.
    ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરો

    MORE
    GALLERIES

  • 912

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    ધન: બિઝનેસમાં સુધારો થશે. વ્યવસાયી મહિલાઓ માટે સમય અનુકૂળ છે, પરંતુ તમારી કાર્યપ્રણાલી કોઈની સાથે શેર કરશો નહીં. વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ સારી તકો મળી શકે છે.
    ઉપાય: શિક્ષકો કે વડીલોના આશીર્વાદ લો.

    MORE
    GALLERIES

  • 1012

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    મકર: કાર્યક્ષેત્રમાં અટકેલા કામ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી પૂરા થઈ શકે છે. તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપશો નહીં. મહિલા વર્ગ સાથે જોડાયેલા વેપાર-ધંધા સફળ થશે. ખાસ કરીને નોકરીયાત મહિલાઓને કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે.
    ઉપાય: હનુમાન મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો

    MORE
    GALLERIES

  • 1112

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    કુંભ: તમારા વ્યવસાય પર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. થોડી બેદરકારીથી નુકસાન થઈ શકે છે. ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ થશે. કોઈ પણ નિર્ણય દિલના બદલે દિમાગથી લેવો યોગ્ય રહેશે.
    ઉપાય: કાળા શ્વાનને રોટલી આપો.

    MORE
    GALLERIES

  • 1212

    Money Mantra 13 January: મીન રાશિના નોકરીયાત જાતકોને બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

    મીન: બિઝનેસ સ્ટાફ કે કર્મચારીઓને કારણે વ્યવસ્થમાં ગરબડ થઈ શકે છે. તેથી તમારી હાજરી જરૂરી છે અને બધી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નજર રાખવી જોઈએ. નોકરીયાત જાતકોને તેમની બઢતીને લઈને અચાનક સારા સમાચાર મળી શકે છે.
    ઉપાય: વૃદ્ધાશ્રમમાં ધાબળા ભેટમાં આપો.

    MORE
    GALLERIES