વૃશ્ચિક: અત્યારના સમયે કોઈ પણ સરકારી કામમાં બેદરકારીના કારણે ફસાઈ શકો છો. પૈસાનું રોકાણ કરતી વખતે કોઈની વાતમાં ન પડો અને સંપૂર્ણ તપાસ પૂર્ણ કરયા બાદ જ નિર્ણય લેવું હિતકારી રહેશે. નોકરીમાં આ સમયે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે.<br />ઉપાય:- તમારી સાથે લાલ રંગની વસ્તુ રાખો અને બજરંગબલીની પૂજા કરતા રહો.