મિથુન : જૂની વિવાદિત બાબતો ફરી સામે આવી શકે છે. ઉતાવળ કરવાનું ટાળો, પોતે સામેથી કોઈ પ્રસ્તાવ ન મુકશો. કામકાજની ગતિ પ્રભાવિત થશે. રોકાણની બાબતોમાં રસ વધશે. બિઝનેસ એક્ટિવિટીમાં સાવધાની રાખજો. વ્યવસાયિક પ્રયાસો સામાન્ય રહેશે. કારોબારના વિસ્તરણ પર ધ્યાન આપશો.<br />ઉપાયઃ- માં લક્ષ્મીને મીઠાઈ અર્પણ કરો.
કર્ક : આશિર્વાદ-શુભાશિષ તમારા કરિયરમાં ફળશે. તમારા બિઝનેસમાં નફો વધવાના યોગ. આર્થિક બાબતોનો ઉકેલ આવશે. આજે તમને તમારા વ્યવસાયમાં સફળતા મળશે. યોગ્ય દિશામાં આગળ વધશો, હિંમત પણ વધશે. તમારા ધ્યેયને ધ્યાને રાખીને એક જ દિશામાં અવિરત મહેનત કરશો તો સફળતા જલ્દી પ્રાપ્ત કરી શકશો.<br />ઉપાયઃ- ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.