ધન: ઈન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીનો શિકાર બનવાથી બચો. અજાણ્યા લોકો ઓ પર જલ્દી વિશ્વાસ ન કરવો. કોઈને મળતા સમયે સાવચેત રહો. જરૂરી સોદા કે કરારો કરતી વખતે ધીરજ રાખવાનું સૂચન કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના ખોટા ભ્રમમાં ન આવો. સહકર્મીઓનો વિશ્વાસ જીતશો તો સંજોગો સામાન્ય રહેશે. કોઈપણ નિર્ણય લેવામાં સાવધાની રાખો અને સિસ્ટમમાં ભરોસો રાખવાનું સૂચન કરવામાં આવે છે. ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
મકર: ભાગીદારીના બિઝનેસમાં અનુકૂળતા રહેશે. બિઝનેસ સંબધિત સિદ્ધિઓમાં વધારો થવાની સંભાવના છે. અધિકારીઓ ખુશ રહેશે. મોટા મોટા ઉદ્યોગો વેપાર સાથે સંકળાયેલા રહેશો તો નેતૃત્વની ભાવના, જવાબદારીઓ સારી રીતે નિભાવશો. આર્થિક લાભ વધુ સારો થશે.તમારા કામમાં સ્પષ્ટ રેહશો તો ઘણા લાભ થવાની શક્યતાઓ છે. ઉપાયઃ શિવને પંચામૃતથી અભિષેક કરો.