Home » photogallery » dharm-bhakti » Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

Money Astrology for 3 August : આપનો દિવસ આર્થિક રીતે કેવો રહેશે. આજે ક્યાંથી પૈસા આવશે કે કોની પાસેથી પૈસા જશે. જ્યોતિષ શાસ્ત્રનાં જાણીતા ભૂમિકા કલામ (Bhoomika Kalam) જણાવે છે આર્થિક રીતે કેવો રહેશે તમારો દિવસ.

  • 112

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    મેષ (Aries) આજે કોઈપણ વિદેશી રોકાણ ફાયદાકારક રહેશે. કાપડના વેપારીઓને સારો નફો થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 212

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    વૃષભ (Taurus) આજે બિઝનેસ સારો ચાલશે અને વાણિજ્ય સંબંધી કાર્યોમાં આજે ફાયદો થશે. નોકરી બદલવી પડે તેવા સંકેત મળી શકે છે. તમારા જીવનસાથી સાથે મુસાફરી થઈ શકે છે. તમને તમારા પિતા તરફથી આર્થિક સહાય મળી શકે છે

    MORE
    GALLERIES

  • 312

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    મિથુન (Gemini) તમારે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. આજના રોકાણથી તમને લાંબા સમય સુધી ફાયદો થશે. આજના દિવસે કોઈ નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો. તમારી પૈતૃક મિલકત તમને સંપત્તિ આપે તેવી બહોળી સંભાવનાઓ છે

    MORE
    GALLERIES

  • 412

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    કર્ક (Cancer) ભાગીદારીમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો, આ બિઝનેસ ખૂબ જ ફાયદાકારક રહેશે. ધાતુ સંબંધિત વ્યવસાય ધરાવતા લોકોને આજે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક ખર્ચ સ્થિર રહેશે. બિનજરૂરી મુસાફરી તમારા બજેટને બગડી શકે છે.

    MORE
    GALLERIES

  • 512

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    સિંહ (Leo) ઉદ્યોગપતિઓને આજે ભાગ્ય સાથ આપશે નહીં. તમારે આજે કોઈપણ વ્યવસાયમાં રોકાણ ન કરવું જોઈએ. નહીંતર, નુકસાન સહન કરવું પડી શકે છે. આજે તમને ઓળખીતું મહિલા પાત્ર મદદ કરી શકે છે. રોજબરોજના ખર્ચા વધશે અને તમને પરેશાન કરશે

    MORE
    GALLERIES

  • 612

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    કન્યા (Virgo) મશીનરી બિઝનેસમેન માટે આજનો દિવસ લાભદાયક રહેશે. તમે તમારા અટવાયેલા પૈસા પાછા મેળવી શકશો. ઓફિસમાં કામ કરતા કર્મચારી આજે નવું સાહસ શરૂ કરવાનું વિચારી શકો છો. જમીન સંબંધિત કામથી આર્થિક નુકસાન થશે.

    MORE
    GALLERIES

  • 712

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    તુલા (Libra) તમારો બિઝનેસ વધશે. તમે આજે સપનાનું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. તમારો ખર્ચ તમારી આવક કરતા વધી જશે. પરિવાર સાથે વાતચીત ઓછી થશે અને ઘરખર્ચમાં વધારો થશે

    MORE
    GALLERIES

  • 812

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    વૃશ્ચિક (Scorpio) ખાનપાન સંબંધિત બિઝનેસમાં આજે સારો નફો થશે. આજે તમે કોઈ મિત્રને આર્થિક મદદ કરી શકો છો. શેર બજારમાં રોકાયેલા નાણાં અંગે તમે થોડા તણાવમાં આવી શકો છો. આર્થિક મતભેદને કારણે નજીકના વ્યક્તિ સાથેના સંબંધો તૂટી શકે છે.

    MORE
    GALLERIES

  • 912

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    ધન (Sagittarius) આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી તમને આર્થિક મદદ મળી શકે છે. રોકાણમાં નુકસાન જોવા મળે શકે છે. દૈનિક આવકને અસર થશે. ધંધાર્થીઓને આજે થોડું નુકસાન થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1012

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    મકર (Capricorn) કપડાના વેપારી માટે આજનો દિવસ બહુ લાભદાયી ન પણ હોય. તમારે આજે નાની લોન લેવાની જરૂર પડી શકે છે. મોસાળ તરફથી તમને આર્થિક મદદ મળશે. આજે તમે આવકના સ્ત્રોત વિશે થોડા ચિંતિત રહેશો. આજના દિવસે કોઈ નજીકના મિત્રની મદદથી ધનલાભ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1112

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    કુંભ (Aquarius) આજે તમારા પ્રેમી - પ્રેમિકા પર ઘણો ખર્ચ થશે અને પારિવારિક ખર્ચમાં ઘણો વધારો થશે. આજે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે. ભાગીદારીના ધંધાઓ સારો દેખાવ કરશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે અણધારી મુસાફરી તમારા બજેટ ડામાડોળ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 1212

    Money Astro 3 August: આ રાશિના જાતકો નજીકના મિત્ર સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકે, જાણો આજનું આર્થિક રાશિફળ

    મીન (Pisces) આજે આવક બહુ સંતોષકારક નહીં રહે અને તમારે કોઈ નજીકના મિત્ર પાસેથી ઉધાર પણ લેવું પડી શકે છે. મુસાફરી કરવાથી નુકસાન થશે અને તમારી આવકને અસર થશે. બિઝનેસમાં લેવડ-દેવડથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

    MORE
    GALLERIES