બુધ ગ્રહ 29 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 11.30 કલાકે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ (Mercury Transit In Capricorn) કરશે. મકર રાશિમાં બુધ ગ્રહ 6 માર્ચ, 2022 સુધી ગોચર કરશે અને ત્યાર બાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના મકર રાશિમાં પ્રવેશ સાથે તમામ રાશિઓના જાતકો પર કેવી અસર પડશે, ચાલો જાણીએ