Home » photogallery » dharm-bhakti » MERCURY TRANSIT IN VIRGO 2022 LUCKY FOR FIVE ZODIAC SIGN MP

Budh Gochar 2022: 21 ઓગસ્ટે બુધ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનું બદલાશે જીવન

Budh Gochar August 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનાં રાજકુમાર બુધ ગ્રહ તેની સ્વરાશિ કન્યામાં ગોચર કરશે. 21 ઓગસ્ટ 2022નાં દિવસે તે પ્રવેશ કરવાં જઇ રહ્યાં છે. માનવામાં આવે છે કે, જ્યારે કોઇ ગ્રહ પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરે છે તો તે ખુબજ શુભ ફળ આપે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन