Home » photogallery » dharm-bhakti » MERCURY AND VINUS TRANSIT TO CAPRICORN 2021 SEE ITS EFFECT MP

બુધ-શુક્રનું ગોચર, 4 રાશિઓનાં ખોલશે ભાગ્ય, 2 રાશિનાં જાતકોઓએ રહેવું સાવધાન

બુધ અને શુક્ર આ બંને ગ્રહો આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવે છે. તેઓ પૈસાની લેવડ દેવડ, રોકાણ ખરીદીની ઇચ્છાઓ પર કામ કરે છે. ત્યારે આ ગ્રહોનું ભ્રમણ ચાર રાશિઓ માટે શૂભ છે જ્યારે 6 રાશિઓ માટે મિશ્ર ફળ આપતું છે. જ્યારે બે રાશિઓ માટે આ ગ્રહોનું ભ્રમણ જરાં અશુભ છે. ત્યારે કઇ રાશિ પર તેનો શું પ્રભાવ પડે છે તેનાં પર કરીએ એક નજર.