Home » photogallery » dharm-bhakti » MANY PEOPLE CRY FOR NO RESEON WHILE DOING PUJA WHATS ITS MEANING MP

જાણો, ભગવાનની પૂજા કરતાં સમયે આંખમાંથી નીકળતા આંસુનું ખાસ રહસ્ય

પ્રભુ ભક્તિ કરતાં સમયે નેત્રોમાં અશ્રુ આવવા લાગે તો ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. પણ પ્રસન્ન થજો કારણ કે પ્રભુ આપની ચિંતાને હણી લેવાનાં છે.