Home » photogallery » dharm-bhakti » MANINAGAR SHRI SWAMINARAYAN GADI SANSTHAN WORLD PEACE RALLY AND ASHTI KALASH PUJAN AT HARIDWAR KM

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન: હરિદ્વાર ખાતે વિશ્વશાંતિ રેલી અને અસ્થિ કળશ પૂજન કરાયું

હરિદ્વાર સમુદ્રની સપાટીથી 3139 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગોત્રી હિમશિખરથી 253 કિલોમીટરની પહાડોમાં યાત્રા કરી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે.