Home » photogallery » dharm-bhakti » MANINAGAR SHRI SWAMINARAYAN GADI SANSTHAN CELEBRATES 31ST SWAMIBAPA VARTA JAYANTI KM

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ૭૧મી સ્વામીબાપા વાર્તા જયંતીની ઉજવણી કરી

સોતોએ ગામેગામ અને દેશો દેશ ફરીને અજ્ઞાની જનોથી થતા અપમાન તિરસ્કાર, ગાળો સહન કરી, ઊંઘ - ઉજાગરો, ટાઢ - તડકો, ભૂખ - તરસ, રાત-દિવસ જોયા વગર કેવળ જીવોના કલ્યાણ માટે અનેક રીતે વાતો કરી મહાન ઉપકાર કર્યો છે.