Mangalik Dosh Upay 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને તમામ ગ્રહોનો સેનાપતિ કહવામાં આવે છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. લગ્ન સમયે મંગળની સ્થિતિ ચોક્કસ જોવામાં આવે છે. જો કોઇપણ જાતકની કુંડળીમાં મંગળ દોષ હોય, તેના લગ્નમાં અડચણો આવે છે અથવા તો જાતકનું વૈવાહિક જીવન સુખી નથી રહેતું.