Home » photogallery » dharm-bhakti » 2023ના શરૂઆતી ત્રણ મહિના આ રાશિઓ માટે રહેશે લકી, મંગળદેવ વરસાવશે કૃપા

2023ના શરૂઆતી ત્રણ મહિના આ રાશિઓ માટે રહેશે લકી, મંગળદેવ વરસાવશે કૃપા

Mangal Rashi Parivartan 2022: ગ્રહોનો સેનાપતિ મંગળે 13 નવેમ્બરે રાત્રે 08:38 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 13 માર્ચ 2023 સુધી આ રાશિમાં રહેશે. મંગળ 13 માર્ચે સવારે 05:02 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જાણો મંગળની રાશિ પરિવર્તનને કારણે આવનારા ચાર મહિના કઈ રાશિના લોકો માટે રહેશે ભાગ્યશાળી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन