Mars Transit 2022: જ્યોતિષમાં મંગળનું વિશેષ સ્થાન છે. મંગળનું સંક્રમણ (Mangal Rashi Parivartan) અનેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે. કેટલીક રાશિના જાતકોને આ સંક્રમણથી ફાયદો થશે, તો કેટલીક રાશિના લોકોના જીવનમાં હલચલ થશે. મંગળ 27 જૂને પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે કઈ રાશિ પર તેની શું અસર પડશે.