Home » photogallery » dharm-bhakti » MANDSAUR MP TEMPLE OF KUBERA LOCATED IN MANDSAUR KM

PHOTOS : રાવણની સાસરીમાં છે કુબેરનું મંદિર, અહીં મંત્રી-સંત્રી બધા આવે છે ખજાનો માંગવા

અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે, અને અહીં ધનના દેવતા કુબેરનું મંદિર છે. અહીં એવું મંદિર છે જ્યાં માથુ ટેકવા મોટા-મોટા નેતાઓ અને આઈએએસ-આઈપીએસ અધિકારીઓ પણ રોજ આવે છે.