Home » photogallery » dharm-bhakti » Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

Makar Sankranti 2023: જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે 15 જાન્યુઆરીના દિવસ રવિવારે મકર સંક્રાંતિનો આ મહાપર્વ 5 રાશિઓ માટે ખુબ જ ચમત્કારી અને સુખદાયી રહેશે. મેષ, સિંહ, વૃશ્ચિક, કન્યા અને તુલા રાશિ વાળા માટે મકર સંક્રાંતિ કયા શુભ અને મંગળકારી સમાચાર લઇને આવે છે.

विज्ञापन

  • 17

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    મકરસંક્રાંતિનો મહાપર્વ સનાતન સંસ્કૃતિમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના રાશિ બદલવાને લઇ ધાર્મિક માન્યતાઓ સાથે જ્યોતિષીની દૃષ્ટિએ આ તિથિ ખુબ ખાસ છે. આ પછી મકરસંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી 8.20થી 15 જાન્યુઆરી 2023 રવિવાર સુધી ઉજવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 27

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    જ્યોતિષી હવાલાથી આ વર્ષે પાંચ રાશિના લોકો માટે આ મકરસંક્રાંતિ ચમત્કારી જણાવવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ કઈ પાંચ રાશિને જેમની કિસ્મત સૂર્યના રાશિ બદલવાથી ચમકી ઉઠશે.

    MORE
    GALLERIES

  • 37

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    સિંહ: સિંહ રાશિના જાતકો માટે મકરસંક્રાંતિનો સમય ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના લોકો માટે નવી નોકરીનો સંયોગ છે. જેઓ ખરીદ-વેચાણ કરે છે તેઓને ભારે નફો થશે. સિંહ રાશિના લોકોને નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિ મળશે.

    MORE
    GALLERIES

  • 47

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    મેષ: આ રાશિના લોકોને ખૂબ જ સારા સમાચાર મળશે. પરિવારમાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. કોઈ શુભ પ્રસંગ થવાની સંભાવના રહેશે. આ સાથે નોકરીમાં પ્રગતિની પ્રબળ તકો છે.

    MORE
    GALLERIES

  • 57

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    તુલા: સૂર્ય પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ કારણે તુલા રાશિવાળા લોકોને મકરસંક્રાંતિના દિવસે વિશેષ લાભ મળશે. દરેક કાર્યમાં પ્રગતિ થશે. અટકેલા કામ પૂરા થશે. લાંબા સમયની બીમારીથી છુટકારો મળશે.

    MORE
    GALLERIES

  • 67

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો નવું કામ શરૂ કરી શકે છે. સરકારી નોકરી કરનારાઓને નવા સારા સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.

    MORE
    GALLERIES

  • 77

    Makar Sankranti : સંક્રાંતિ પર બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મત, થશે માલામાલ

    કન્યા: ભાગ્ય ચમકશે. માન-સન્માન વધશે. સ્પર્ધાત્મક પરીક્ષા જેવા કોઈપણ મોટા કાર્યમાં તમને મોટી સફળતા મળશે. વેપારમાં સમૃદ્ધિ રહેશે. (નોંધ: આ જ્યોતિષીય ગણનાઓ છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી.)

    MORE
    GALLERIES