Home » photogallery » dharm-bhakti » MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

Mahashivratri 2023 Rudrabhishek: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. શિવરાત્રિના અવસર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પોતાની મનોકામનાઓની પૂર્તિ કરવા માટે રુદ્રાભિષેક કરાવવામાં આવે છે. પરંતુ રુદ્રાભિષેક કરાવતી સમયે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.

विज्ञापन

 • 18

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  શિવ પુરાણમાં દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના કરવા માટે કેટલીક ખુબ જ ખાસ વિધિઓ જણાવવામાં આવી છે. એમાંથી એક છે મહાશિવરાત્રિ. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર મહાશિવરાત્રિનો પાવન પર્વ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સંકર અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે આ પર્વ 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. કહેવામાં આવે છે કે આ દિવસે મહાશિવરાત્રિ વ્રત રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

  MORE
  GALLERIES

 • 28

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  આ દિવસે ભગવાન સંકરને પ્રસન્ન કરવા માટે એમના ભક્તો વ્રત રાખે છે અને પૂજા-અર્ચના કરે છે. શિવરાત્રિના અવસર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પોતાની મનોકામનાઓની પૂર્તિ કરવા માટે રુદ્રાભિષેક કરાવવામાં આવે છે. પરંતુ રુદ્રાભિષેક કરાવતી સમયે કેટલીક ભૂલોથી બચવું જોઈએ. નહીંતર અશુભ ફળ મળશે. ચાલો જાણીએ આ ભૂલો અંગે.

  MORE
  GALLERIES

 • 38

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  રૂદ્રાભિષેક વખતે આ ભૂલો ન કરવી: શાસ્ત્રો અનુસાર શિવલિંગનો રુદ્રાભિષેક કે જલાભિષેક કરતી વખતે પૂર્વ દિશા તરફ ન ઉભા રહેવું જોઈએ. તેમજ પશ્ચિમ દિશામાં ઉભા રહીને ભગવાન શિવને જળ અર્પણ ન કરો, કારણ કે ભગવાનની પીઠ પશ્ચિમ દિશામાં છે. એટલા માટે આ દિશામાં ઉભા રહીને જલાભિષેક કરવાથી શુભ ફળ મળતું નથી.

  MORE
  GALLERIES

 • 48

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તમારે દક્ષિણ દિશામાં જ ઉભા રહેવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમારું મુખ ઉત્તર દિશા તરફ રહેશે અને ઉત્તર દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે.

  MORE
  GALLERIES

 • 58

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  શિવલિંગને જળ ચઢાવવા માટે પિત્તળ, ચાંદી અને કાંસાના ઘડાનો ઉપયોગ કરવો શુભ છે. પરંતુ ધ્યાન રાખો કે શિવલિંગ પર જળ અર્પણ કરવા માટે તાંબા, સ્ટીલ વગેરેના વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

  MORE
  GALLERIES

 • 68

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  શિવલિંગ પર ક્યારેય ફટાફટ જલાભિષેક ન કરો. ધીમે ધીમે જળ અર્પણ કરતી વખતે શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે ભગવાન શિવને તુલસી અર્પણ કરવાની મનાઈ છે.

  MORE
  GALLERIES

 • 78

  MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

  શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી પરિક્રમા ન કરવી જોઈએ, કારણ કે શિવલિંગ પર જે જળ ચઢાવવામાં આવે છે તે પવિત્ર બની જાય છે. આવી સ્થિતિમાં તે પાણીને પાર કરવું અશુભ છે. એટલા માટે તમે આસપાસ જાઓ તો પણ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાંથી પાછા વળી જાઓ.

  MORE
  GALLERIES

 • 88