Home » photogallery » dharm-bhakti » MAHALAYA AMAVASYA 2022 AUSPICIOUS YOGA FOR 5 ZODIAC SIGN SUBH SANYOG BUDDHADITYA AND LAXMI NARAYAN YOG MP

Mahalaya Amavasya: ત્રણ દિવસ બાદ આ રાશિઓનું ખુલી જશે ભાગ્ય, ચાર ગ્રહોથી બની રહ્યો છે શુભ યોગ

Mahalaya Amavasya 2022: આ વખતે 25 ઓક્ટોબરનાં દિવસે મહાલયા અમાવસ્યા આવે છે. આ દિવસે ચાર ગ્રહોનો શુભ યોગ બની રહ્યો છે. આ ગ્રહોથી બની રહેલો શુભ યોગનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. ખાસ કરીને 5 રાશિઓની કિસ્મત ખુલી જશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन