Home » photogallery » dharm-bhakti » PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

Lucky Shirt Colour: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું મહત્વ છે, કેમ કે તેની અસર માનવ જીવન પર થાય છે. મુખ્ય 7 ગ્રહોના આધાર પર સપ્તાહના 7 દિવસ હોય છે. દરરોજના અધિપતિ ગ્રહ અલગ હોય છે. જેમ કે સોમવારનો ગ્રહ ચંદ્રમા અને ચંદ્ર દેવને સોમ પણ કહેવાય છે. આવી જ રીતે રવિવારના દિવસનો અધિપતિ દેવ સૂર્ય છે અને તે ગ્રહોના રાજા કહેવાય છે. તેનું બીજૂ નામ રવિ છે. ગુરુવારના દિવસને ગુરુ બૃહસ્પતિ કહેવાય છે. જે રીતે દરેક ગ્રહનો દિવસ છે, તેવી જ રીતે દરેક ગ્રહનો શુભ રંગ પણ છે. જો આપ દિવસ અનુસાર શુભ રંગનો શર્ટ પહેરશો, તો આપ પર દેવ અને તેના દિવસના ગ્રહની વિશેષ કૃપા થશે. તે આપના પર પ્રસન્ન રહેશે. કાર્યોમાં અનુકૂલ પરિણામ મળશે. ગ્રહ અનુકૂળ રહેશે તો કિસ્મતનો સાથ મળવો સરળ થઈ જશે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસેથી જાણીએ દિવસ અનુસાર ક્યા રંગનો શર્ટ પહેરવો જોઈએ.

  • 17

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    સોમવાર: આ દિવસ ચંદ્ર દેવથી સંબંધિત છે અને તેનો શુભ રંગ સફેદ છે. ત્યારે આપ સોમવારે સફેદ રંગનો શર્ટ પહેરી શકો છો. તેનાથી ચંદ્રમાનો દોષ ઓછો હશે અને મન સ્થિર રહેશે. ભગવાન શિવ પ્રસન્ન થશે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 27

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    મંગળવાર: મંગળ ગ્રહનો દિવસ છે મંગળવાર. આ દિવસે મંગળ અને હનુમાનજીની પૂજા થાય છે. તેનો શુભ રંગ લાલ છે. આપ મંગળવારના દિવસે લાલ રંગનો શર્ટ પહેરી શકો છો. આપના માટે શુભ ફળદાયી થઈ શકે છે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 37

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    બુધવાર: આ દિવસ ગ્રહોના રાજકુમાર બુધનો છે અને ગણેશજીની પૂજા સાથે સંબંધ ધરાવે છે. બુધનો શુભ રંગ લીલો છે. દરરોજ આપ લીલા રંગનો શર્ટ પહેરી શકો છો, જે આપના માટે સફળતાદાયી હશે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 47

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    ગુરુવાર: દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. તેને બૃહસ્પતિ પણ કહેવાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. ગુરુ ગ્રહનો શુભ રંગ પીળો છે. આ દિવસે આપ પીળા અથવા કેસરિયા રંગનો શર્ટ પહેરી શકો છો. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 57

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    શુક્રવાર: આ દિવસ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો છે. આ દિવસ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. શુક્રનો શુભ રંગ સફેદ અને માતા લક્ષ્મીનો શુભ રંગ ગુલાબી છે. આ દિવસે સફેદ અથવા ગુલાબી રંગનો શર્ટ પહેરવાથી સુખ-સમૃદ્ધિ વધશે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 67

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    શનિવાર: શનિ દેવનો દિવસ છે. શનિવાર. તેનો શુભ રંગ વાદળી અને કાળો છે. શનિવારે વાદળી, કાળો અને જાંબુડી તથા ભૂરા રંગનો શર્ટ લકી હશે. તેનાથી શનિ દેવ પણ પ્રસન્ન થશે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES

  • 77

    PHOTOS: અઠવાડીયાના દિવસ અનુસાર પહેરો શુભ રંગનો શર્ટ, આપનું ભાગ્ય ચમકી જશે

    રવિવાર: આ દિવસ ભગવાન સૂર્યની પૂજાનો છે. તે આ દિવસના અધિપતિ ગ્રહ અને દેવ છે. સૂર્યનો શુભ રંગ લાલ, નારંગી અને સોનેરી માનવામાં આવે છે. ત્યારે આવા સમયે આપ રવિવારે આમાંથી કોઈ એક રંગનો શર્ટ પહેરવો આપના માટે લકી બની શકે છે. (Photo: Pixabay)

    MORE
    GALLERIES