Gayatri Chauhan, Porbandar : ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ માધવપુરમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગની ઉજવણીપ્રતિ વર્ષ કરવામાં આવે છે. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીથી ભગવાન શ્રી રામના જન્મોત્સવનો પ્રારંભ થાય છે. આજે પ્રથમ દિવસે માધવરાય મંદિરેથી રાત્રીના 9 કલાકે ઠાકોરજીની વર્ણાગી નિકળશે.