Home » photogallery » dharm-bhakti » LOCKDOWN MANINAGAR THRONE INSTITUTION PROVIDED FOOD FOR MORE THAN 500 FAMILIES DAILY KM

માનવતા મહેંકી: મણીનગર ગાદી સંસ્થાન દ્વારા રોજ 500થી વધુ પરિવારને અપાય રહ્યું ભોજન

પુરી, શાક, ફૂલવડી, દાળ - ભાત, શીરો વગેરે દરરોજ નવી નવી વાનગીઓ મંદિરમાં સ્વયંસેવક બહેનો અને ભાઈઓ પ્રભુ સ્મરણ સહ બનાવી અને ખોખરા જઈ અને સહુને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો