Home » photogallery » dharm-bhakti » KUMKUM TEMPLE MANINAGAR MAHANT ANANDPRIYADASJI SWAMIJI COMPLETED 100 YEARS GREETINGS FROM PM NARENDRA MODI KM

કુમકુમ મંદિર: મહંત આનંદપ્રિયદાસજી સ્વામિને 100 વર્ષ પૂર્ણ થયા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મણીનગર કુમકુમ મંદિર (Kumkum Temple)ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી (Anandpriyadasji Swami)ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર પ્રેમવત્સલદાસજી સ્વામી (Premvatsaldasji Swami) લિખિત સાધુતાની મૂર્તિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું.