Home » photogallery » dharm-bhakti » KUMKUM TEMPLE KUMKUM TEMPLE MANINAGAR AKHATRIJ GOD SWAMINARAYAN TEMPLE

અખાત્રીજ: કુમકુમ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩ માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ.