Home » photogallery » dharm-bhakti » KRISHNA JANMASHTAMI 2020 KRISHNA PUJA FLUTE TULSI PANJIRI MAKHAN KP

Happy Janmashtami 2020: શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે અચૂક રાખો આ વસ્તુઓ, બની જશે તમારા બગડેલા કામ

માન્યતા છે કે, શ્રીકૃષ્ણની પ્રતિમા પાસે કેટલીક જરૂરી વસ્તુઓ મુકવી જોઇએ. જેનાથી ભગવાન પ્રસન્ન થાચ છે.