Home » photogallery » dharm-bhakti » JANMASHTAMI 2022 FIVE THINGS ARE VERY DEAR TO LORD KRISHNA INCLUDED WHILE DOING PUJA RV

Janmashtami 2022: ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ પાંચ વસ્તુ, પુજા કરતી વખતે જરૂર કરો સામેલ

Janmashtami 2022: જન્માષ્ટમીના પવિત્ર તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ પવિત્ર તહેવાર કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી ભક્તો આ દિવસને વિશેષ બનાવવા માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. અનેક લોકો જન્માષ્ટમીના દિવસે વ્રત પણ રાખે છે. આ વ્રત અન્ય વ્રતથી અલગ હોય છે. આજે અહી આપને એ જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને કઈ 5 વસ્તુઓ છે જે અત્યંત પ્રિય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन