આ વર્ષે એટલે કે 2018માં હનુમાન જયંતી 31 માર્ચે આવશે. માર્ચના મહીનામાં હનુમાન જયંતી આવવાનો આ સંયોગ 9 વર્ષ બાદ બની રહ્યો છે.
2/ 6
સામાન્ય રીતે હનુમાન જયંતી એપ્રિલ મહિનામાં મનાવવામાં આવે છે. તમને જણાવી દઈ કે હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. 2008માં પણ હનુમાન જયંતી 31 માર્ચે આવી હતી.
3/ 6
<br />હનુમાન જયંતી પર વિશેષ સંયોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાણો તે ઉપાયો વિશે, કે જેનાથી ઘણી ચિંતાઓનું નિદાન થશે. વાંચો આગળની સ્લાઈડમાં.
4/ 6
પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને લાલ આસન પર બેસો. આર્થિક મુશ્કેલીને નિવારવા માટે હનુમાન જયંતીના દિવસે પીપળના 11 પાન પર શ્રીરામનું નામ લખો.
5/ 6
લાલ ધોતી અને ઉપર વસ્ત્ર ચાદર અથવા દુપટ્ટો રાખો. સામે નાની એવી થાળીમાં લાલ વસ્ત્ર પાથરીને ત્રાંબાની પ્લેટ પર લાલ ફુલનું આસન બનાવી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો.
6/ 6
મૂર્તિ પર સિંદૂરથી ટીકો કરો અને લાલ પુષ્ય અર્પિત કરો. દ્વાદશ નામોનું સ્મરણ 151 વખત કરો.
16
9 વર્ષ બાદ ફરી આ દિવસે આવશે હનુમાન જયંતી, કૃપા વરસાવવા કરો આ ઉપાય
આ વર્ષે એટલે કે 2018માં હનુમાન જયંતી 31 માર્ચે આવશે. માર્ચના મહીનામાં હનુમાન જયંતી આવવાનો આ સંયોગ 9 વર્ષ બાદ બની રહ્યો છે.
9 વર્ષ બાદ ફરી આ દિવસે આવશે હનુમાન જયંતી, કૃપા વરસાવવા કરો આ ઉપાય
સામાન્ય રીતે હનુમાન જયંતી એપ્રિલ મહિનામાં મનાવવામાં આવે છે. તમને જણાવી દઈ કે હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. 2008માં પણ હનુમાન જયંતી 31 માર્ચે આવી હતી.
9 વર્ષ બાદ ફરી આ દિવસે આવશે હનુમાન જયંતી, કૃપા વરસાવવા કરો આ ઉપાય
હનુમાન જયંતી પર વિશેષ સંયોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાણો તે ઉપાયો વિશે, કે જેનાથી ઘણી ચિંતાઓનું નિદાન થશે. વાંચો આગળની સ્લાઈડમાં.