Home » photogallery » dharm-bhakti » GURUPURNIMA FESTIVAL CELEBRATED AT MANINAGAR SHRI SWAMINARAYAN GADI SANSTHAN MANDIR KM

Guru purnima 2021 : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થઈ

ગુરુ પરનો વિશ્વાસ - શ્રદ્ધા ડગલેને પગલે માર્ગદર્શનથી શિષ્યમાં સારી વૃત્તિનો સંચાર કરાવી શિખરે પહોંચાડી સિદ્ધિઓનો સ્વામી બનાવે છે. ભગવાન જેટલું જ મહત્વ ગુરુનું છે.