2. સિંહઃ- તમારી રાશિના આઠમાં ભાવમાં ગુરુનું ગોચર અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અત્યધિક કામના દબાણ, નોકરીમાં મુશ્કેલીઓ, વેપારમાં નુકસાન, સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડી શકે છે. જોકે, પૈતૃક સંપત્તીથી લાભ થઈ શકે છે. જીવનસાથીની સાથેના સંબંધમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.