Guru Vakri 2022 in July, Guru Retrograde: ધન-વૈભવ, સૌભાગ્ય આપનારા ગ્રહ ગુરુ (Jupiter) હવે વક્રી થવાનાં છે. તે તેની રાશિ મીનમાં 29 જુલાઇથી વક્રી થશે. ગુરુએ 13 એપ્રિલ 2022ને મીન રાશિમાં ગોચર કર્યું હતું. ગુરુએ વક્રી થવાની અસર સારી ખરાબ તમામ રાશીઓ પર થે.આ મામલે 4 રાશિના જાતકો લકી સાબિત થશે કારણ કે વક્રી ગુરુ તેમનાં પર કૃપા વરસાવશે.